Garavi Gujarat USA

ગુજરાતમાં મિધાનસભાની ચૂંટણીની તડામાર તૈ્યારીઓ

-

ગુિરાતિાં મવધાનસભા ચૂંટણરીનરી તડાિાર તૈયારરીઓ ચાલરી રહરી છે. વડાપ્રધાન નરેન્દ્ િોદરીથરી િાંડરીને મવમવધ રાિકીય પિક્ોના નેતાઓનરી અવરિવર પિણ વધરી ગઇ છે. ઓક્ટોબરનરી િધ્યિાં ગુિરાતિાં ચૂંટણરી જાહેર થવાનરી શક્યતા હોવાનું િણાય છે. હાલ તો ચૂંટણરીનરી તારરીખોનરી મવમધસરનરી જાહેરાત થાય અને ચૂંટણરીનું જાહેરનાિું બહાર પિડે એ પિહેલાં િ ચૂંટણરીપ્રચાર ચાલુ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ િોદરી, રદલ્હરીના િુખ્યપ્રધાન અરમવંદ કેિરરીવાલ અને કોંગ્ેસના ભૂતપિૂવ્શ પ્રિુખ રાહુલ ગાંધરી િેવા પ્રિુખ નેતાઓ ગુિરાતનો પ્રવાસ કરરી રહ્ા છે અથવા તો ગુિરાતનરી ચૂંટણરીને ધ્યાને લઈને મનણ્શયો કરરી રહ્ા છે. ટોચના રાિકીય નેતાઓનરી િુલાકાતોને ધ્યાને લઈને ગિુ રાતના શહેરો અને ગાિડાઓિાં રાિનરીમતક દળોના બેનરો દેખાવાના શરૂ થઈ ચૂક્યા છે. રાજ્યિાં 15 અથવા 16 ઓકટોબરે ચૂંટણરીના જાહેરનાિાનરી શક્યતા છે અને ટૂંક સિયિાં ચૂંટણરીનરી તારરીખનું એલાન થાય તેવરી અટકળો છે. ગુિરાતિાં સત્ારૂઢ ભાિપિ િાટે આ ચૂંટણરી િહત્તવનરી છે. િેનો હેતુ િોદરીના ગૃહ રાજ્યિાં સત્ા જાળવરી રાખવાનો છે. જ્યારે કોંગ્ેસ 27 વર્્શથરી સત્ાિાંથરી બહાર રહ્ા બાદ િહત્તવપિૂણ્શ રાજ્યિાં જીતનરી આશા કરરી રહરી છે. બરીજી તરફ આપિ પિાસે બે િમહનાિાં થનારરી ચૂંટણરીિાં એક િહત્તવના પિક્ તરરીકે ઉભરરી આવવાનરી તક છે. તેવાિાં રાજ્યિાં ભાિપિ, કોંગ્ેસ અને આપિ વચ્ે મત્કોણરીય િુકાબલો જોવા િળરી શકે છે.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ થોડા સિય પિહેલાં િ બે રદવસના ગુિરાતના પ્રવાસે હતા અને ્પથામનક પિદામધકારરીઓ સાથે ચૂંટણરી રણનરીમતને લઈને ચચા્શ કરરી હતરી. િોદરી પિણ બે રદવસના ગિુ રાતના પ્રવાસે આવ્યા હતા અને રાજ્યના સુરત, ભાવનગર, અિદાવાદ અને અંબાજીિાં 27,000 કરોડનરી પિરરયોિનાઓનું ઉદ્ાટન અથવા મશલાન્યાસ કયુું હતું. તેિણે અિદાવાદિાં િેટ્રો સેવાનરી પિણ શરૂઆત કરાવરી હતરી. જ્યારેગાંધરીનગરથરી િુંબઈ િાટે ભારતનરી ત્રીજી વંદે ભારત એક્સપ્રેસને લરીલરીઝંડરી આપિરી હતરી.આપિ નેતા અરમવંદ કેિરરીવાલ અને પિંજાબના િુખ્યપ્રધાન ભગવંત િાન ગિુ રાતના પ્રવાસે આવરીને રાજ્યના મવમભન્ન મહ્પસાિાં ચૂંટણરી રેલરીને સંબોધન કરરી રહ્ા છે. આપિના નેતા િમનર્ મસસોરદયા અને રાઘવ ચઢ્ા પિણ ગિુ રાતિાં અવરિવર કરરી રહ્ા છે. આપિે રાજ્યનરી 182 મવધાનસભાિાંથરી 20 ઉપિર ઉિેદવારનરી ઘોર્ણા કરરી દરીધરી છે. આપિ રાજ્યિાં ભાિપિનો િુકાબલો કરવા િાટે પિક્ના સંગઠનને િિબૂત કરવાનો પ્રયાસ કરરી રહરી છે. બરીજી તરફ કોંગ્ેસે રાજ્યિાં ઉિેદવારોનરી પિસંદગરી િાટે કમિટરીઓ બનાવરી છે. ચૂંટણરીનરી વ્યૂહરચના ઉપિર ચચા્શ કરવા ઉપિરાંત પિક્ો ચૂંટણરીનરી તારરીખો પિહેલા ઉિેદવારોનરી પિસંદગરી ઉપિર પિણ ધ્યાન કેન્દ્રીત કરરી રહ્ા છે. અગાઉ િુખ્ય ચૂંટણરી અમધકારરી રાજીવ કુિારે રાજ્યનો પ્રવાસ કયયો હતો. િેિાં રાજ્યના અમધકારરીઓ અને રાિકીય દળના પ્રમતમનધરીઓનરી િુલાકાત કરરી હતરી. તેિણે ચૂંટણરી કરાવવા િાટે રાજ્ય પ્રશાસનનરી તૈયારરીનરી સિરીક્ા કરરી હતરી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States