Garavi Gujarat USA

િાષ્ટ્રવપ્તા મિાત્મા ગાંધીની 153મી જન્મજ્યં્તી વનવમત્ે મિાનુભાવોની શ્રદ્ાંજવલ

-

રાષ્ટવપતા મહાત્મા ગાંધીની 153મી જન્મ જયંવત વનવમત્તે રવવવાર, 2 ઓક્ટોબરના રોજ િેશભરમાં બાપુને યાિ કરીને અનેક કાયદાક્મોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોિીએ દિલ્હીના રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજવલ અપદાણ કરી હતી. ત્યારબાિ વડાપ્રધાન વવજયઘાટ પહોંચ્યા હતા અને ત્યાં લાલ બહાિુર શાસ્ત્ીને શ્રદ્ધાંજવલ આપી હતી

વડાપ્રધાન મોિી ઉપરાંત કોંગ્ેસના વચગાળાના અધ્યક્ સોવનયા ગંધી અને વસવનયર નેતા મપ્લ્કાજૂદાન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજવલ આપી હતી. જગિીપ ધનખડ, વડાપ્રધાન મોિી, અન્ય કેટલાંક કેવબનેટ મંત્ીઓ અને અન્ય અગ્ણીઓ ઉપપ્સ્થત રહ્ા હતા.

િરવમયાનમાં યુનાઇટેડ નેશન્સના સેક્ેટરી જનરલ એન્ટોવનયો ગુટેરેસે ગાંધી જયંવત વનવમત્તે બાપુને યાિ કરતાં કહ્યં કે, આંતરરાષ્ટીય અવહંસા દિવસ પર આપણે મહાત્મા ગાંધીના જન્મ દિવસ અને શાંવત, સમ્માન અને બધા દ્ારા શેર કરવામાં આવેલી આવશ્યક ગદરમાના મૂલ્યોની ઉજવણી કરીએ ્છીએ. આપણે મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવીને અને વવવવધ સંસ્કકૃવતઓમાં કામ કરીને આજના પડકારોને હરાવી શકીએ ્છીએ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States