Garavi Gujarat USA

મિાત્મા ગાંધી પિ 130 દેશોએ ચલણી નોટ, વિક્ા અને ટપાલરટરકટ બિાિ પાડી છે

-

આ ઉપરાંત ઉપરાષ્ટપવત જગિીપ ખનખડે પણ બાપુને નમન કયાદા હતા. રાજઘાટ ખાતે બાપુની સ્મૃવતમાં

િેશ અત્યારે આઝાિીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્ો ્છે ત્યારે િેશની આઝાિીમાં અમુલ્ય યોગિાન આપનારા મહાત્મા મોહનિાસ કરમચંિ ગાંધીની રવવવારે, 2 ઓક્ટોબરે ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. મહાત્મા ગાંધી ફતિ ભારતમાં જ નહીં, આખી િુવનયાની અત્યંત સન્માનનીય વ્યવતિ ગણાય ્છે અને િુવનયાના ૧૩૦ િેશોએ તેમના પર ચલણી નોટ કે વસક્ા બહાર પાડ્ા ્છે. આવી જ રીતે અનેક િેશોએ તેમના પર ટપાલ દટદકટ કે પ્છી પરવબદડયાં બહાર પાડ્ા ્છે.

મહાત્મા ગાંધીની સત્ય અને અવહંસાની

વવચારધારાએ માદટદાન લ્યુથર દકંગ અને નેલ્સન માંડેલા જેવા લોકોને પ્રભાવવત કયાદા ્છે અને પોતાના મૃત્યુના ૬૦ વર્દા બાિ પણ આ વવચારો લોકોને પ્રોત્સાવહત કરી શકે ્છે અને તેને માટે જ આ વસક્ા, નોટોનો સંગ્હ કરવામાં આવ્યો ્છે.

િરેક િેશ દ્ારા બહાર પાડવામાં આવેલા નોટ-વસક્ા-ટપાલ દટદકટ-પરવબદડયાં બાબતની માવહતીને એક પુસ્તકરૂપે પ્રકાવશત કરવામાં આવી ્છે, જેને વમન્ટેજ વલ્ડદા: વલ્ડદાસ ફસ્ટ ઓનલાઈન મ્યુવઝયમ ફોર વવન્ટજે એન્ડ કરન્સી કોઈન્સ, સ્ટેમ્પ્સ એન્ડ કરન્સી નોટ્સ દ્ારા સ્મરવણકા તરીકે બહાર પાડવામાં આવ્યું ્છે અને તેને નામ આપવામાં આવ્યું ્છે ગ્લોબલ કલેપ્ક્ટબલ્સ ઓફ મહાત્મા ગાંધી થ્ુ નોટ્સ, કોઈન્સ એન્ડ સ્ટેમ્પ્સ.

 ?? ?? સવદાધમદા પ્રાથદાના સભાનું આયોજન કરવામાં આવ્યું ્છે. આ કાયદાક્મમાં રાષ્ટપવત દ્રૌપિી મુમુદા, ઉપરાષ્ટપવત
સવદાધમદા પ્રાથદાના સભાનું આયોજન કરવામાં આવ્યું ્છે. આ કાયદાક્મમાં રાષ્ટપવત દ્રૌપિી મુમુદા, ઉપરાષ્ટપવત
 ?? ??

Newspapers in English

Newspapers from United States