Garavi Gujarat USA

અમેરિકા જવા બનાવટી દસ્્તાવેજ બનાવનાિા

-

કેન્દ્ર સરકારે િેશની ગરીબ વસવતને મોટી રાહત આપીને મફત અનાજની સ્કીમને વધુ ત્ણ મવહના લબં ાવવાનો વનણયદા કયયો ્છે. આ સ્કીમ 30 સપ્ટેમ્બરે સમાપ્ થવાની હતી. તે પહેલા સરકારે ત્ણ મવહના એટલે કે વર્નદા ા અતં સધુ ી લબં ાવવાનો વનણયદા કયયો ્છે. બધુ વારે વડાપ્રધાન નરન્ે દ્ર મોિીના વડપણ હેઠળ યોજાયલે ી કવે બનટે બઠે કમાં આ વનણયદા કરવામાં આવ્યો હતો. નાણા મત્ં ાલયના જણાવ્યા મજુ બ મફત અનાજની સ્કીમ ત્ણ મવહના લબં ાવવાથી સરકારીની વતજોરીને રૂ.45,000 કરોડનો બોજ પડશ.ે સરકારી સત્ૂ ોના જણાવ્યા મજુ બ સરકારે તને ી પાસને ા અનાજના સ્ટોકની સમીક્ા કયાદા બાિ આ વનણયદા કયયો હતો. હાલમાં સરકાર પાસે અનાજનો જગં ી સ્કોક ્છે. આ પહેલા એવી અટકળો હતો કે હવે મફત અનાજની યોજના કિાચ બધં કરવામાં આવશ.ે જોકે આ વનણયદા ને રાજકીય દ્રષ્ીએ પણ જોવો જોઇએ. આગામી ત્ણ મવહનામાં ગજુ રાત અને વહમાચલપ્રિેશમાં વવધાનસભાની ચટંૂ ણી યોજાશ.ે કોરોના મહામારીિરવમયાન કન્ે દ્ર સરકારે પીએમ ગરીબ કલ્યાણ અનાજ યોજનાના નામથી આ સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ િર મવહને િરેક વ્યવતિને 5 દકલો મફત રાશન મળે ્છે. આ સ્કીમનો લાભ આશરે 80 કરોડ લોકો લઈ રહ્ાં ્છે. રાષ્ટીય અનાજ સરુ ક્ા કાયિા હેઠળ આટલું જ અનાજ અગાઉ સસ્તા ભાવે મળે ્છે. જોકે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળતું અનાજ તને ાથી અલગ ્છે. અહીં ઉલ્ખે નીય ્છે કે કોરોના કાળમાં લોકડાઉનથી અસરગ્સ્ત બનલે ા લોકોને મિિ કરવામાં આ યોજના મહત્તવની બની હતી.

ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વવિેશ જવા ઈચ્્છુક લોકોને બનાવટી િસ્તાવેજ બનાવી આપવાના એક મોટા કાંડનો પિાદાફાશ થયા બાિ ગુજરાત પોલીસ હવે બનાવટી િસ્તાવેજ બનાવનારા 1,000 લોકોની શોધખોળ કરી રહી હોવાનો મીદડયામાં અહેવાલ ્છે.યઅમિાવાિના દિલ્હી િરવાજા વવસ્તારમાં ચાલતી એક ઓદફસ પર િરોડો પાડી પોલીસે શોધી કાઢ્ું હતું કે અહીં 1,000થી વધુ લોકોને ફેક િસ્તાવેજ બનાવી આપવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના લોકોએ અમેદરકા જવા આ િસ્તાવેજ બનાવડાવ્યા હતા. જે લોકોના નામના ફેક િસ્તાવેજ બન્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું તે તમામને પોલીસે નોદટસ મોકલી પૂ્છપર્છ માટે બોલાવવાનું શરુ કયુું હતું. જોકે, તેમાંથી અડધોઅડધ લોકોનો હાલ કોઈ અતોપતો ના હોવાનું પોલીસ સૂત્ો જણાવી રહ્ા ્છે.

સ્પેવશયલ ઓપરેશન ગ્ુપ દ્ારા ન્યૂ રાણીપમાં રહેતા સૂયદાપ્રકાશ કોષ્ી અને તેના બે િીકરા દ્ારા ચલાવાતી આ ઓદફસ પર 13 સપ્ટેમ્બરના રોજ િરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ લોકો પાસે િસ્તાવેજ બનાવનારા એક હજાર લોકોનું વલસ્ટ બનાવ્યું ્છે, જેમણે ્છેલ્ા ચાર વર્દાના ગાળામાં ફેક િસ્તાવેજ મેળવ્યા હતા. આ તમામ લોકોના સાક્ી તરીકે વનવેિન નોંધવા પોલીસે કાયદાવાહી શરુ કરી હતી, પરંતુ તેમાંના મોટાભાગનાને પોલીસ હજુ સુધી શોધી નથી શકી. કારણકે, આ િસ્તાવેજોમાં જે એડ્ેસ લખવામાં આવ્યા ્છે ત્યાં તેઓ રહેતા જ નથી. મોટાભાગના એડ્ેસ પણ ફેક હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું ્છે.

કેટલાક કેસમાં પોલીસને મળેલા એડ્ેસ ફેક ્છે, જ્યારે કેટલાકમાં કોક્યુમેન્ટ મેળવનારા ત્યાં રહેતા નથી. કેટલાક લોકો વનવેિન નોંધાવવા આવ્યા પણ ્છે, પરંતુ તેમને આ કૌભાંડ અંગે કશીય જાણ ના હોવાનું પોલીસને જણાવ્યું ્છે. પોલીસે ગુમ થઈ ગયેલા લોકોને શોધવા માટે કેનેદડયન એમ્બેસીની પણ મિિ માગી ્છે. ફેક િસ્તાવેજ મેળવનારા ઘણા લોકો સ્ટૂડન્ટ વવઝા પર કેનેડા પહોંચી ત્યાંથી બોડદાર ક્ોસ કરી અમદે રકા જતા રહ્ા હોવાનું પણ અત્યારસુધીની તપાસમાં બહાર આવ્યું ્છે.

સૂયદાપ્રકાશ કોષ્ી પાસેથી ફેક િસ્તાવેજ બનાવડાવી અમેદરકા પહોંચી ગયેલા એક વ્યવતિને દડપોટદા કરાતા આ સમગ્ કાંડની પોલીસને જાણ થઈ હતી. પોલીસને આશંકા ્છે કે કોષ્ી ઉત્તર ગુજરાતના કેટલાક નામી એજન્ટો માટે આ કામ કરતો હતો. હાલ મુખ્ય આરોપી તેમજ તેના બે િીકરાની ધરપકડ કરવામાં આવી ્છે. આ લોકો બેંક સ્ટેટમેન્ટ, ગુમાસ્તા લાઈસન્સ તેમજ આઈટી સદટદાદફકેટ બનાવી આપતા હતા, જેના

 ?? ??

Newspapers in English

Newspapers from United States