Garavi Gujarat USA

મુસ્્લલિમ સંગઠન

-

ભારત સરકારે બુધવારે મુસ્્લલિમ સંગઠન પોપ્્યુલિર ફ્રન્્ટ ઓફ ઈસ્ન્ડિ્યા અને તેના સહ્યોગી સંગઠનો પર 5 વર્્ષ મા્ટે પ્રતતબંધ લિગાવી દીધો છે. કેન્દ્ી્ય ગૃહપ્રધાનના જાહેરનામાં જણાવામાં આવ્્યું હતું કે સરકાર PFIની તવધ્વંશક ગતતતવતધઓને જોતા દેશતહતમાં તવતધતવરુદ્ધ ગતતતવતધઓ (તનવારણ) અતધતન્યમ, 1967 એ્ટલિે કે UAPAના સેક્શન-3ના સબસેક્શન-1 હેઠળ પ્રાપ્ત સત્ાનો ઉપ્યોગ કરા્યો છે. પોપ્્યુલિ ફ્રન્્ટ ઓફ ઈસ્ન્ડિ્યાનો દાવો છે કે તેનો ફેલિાવો દેશના 23 રાજ્્યોમાં છે. કેરળમાં તેના મૂતળ્યા મજબૂત છે. તે કોંગ્ેસ, ભાજપ અને જેડિીએશના પ્રજા તવરોધ તનણ્ષ્યોની તનંદા કરે છે.

તપાસ એજન્સીઓએ ફરી એક વાર મુસ્્લલિમ સંગઠન પોપ્્યુલિર ફ્રન્્ટ ઓફ ઇસ્ન્ડિ્યા (PFI) સામે દેશવ્્યાપી કા્ય્ષવાહી કરી 170થી વધુ લિોકોને અ્ટકા્યતમાં લિીધા હતા. મંગળવારે સાત રાજ્્યમાં પીએફના અનેક ઠેકાણા પર દરોડિા પાડિવામાં આવ્્યા હતા. પાંચ

દદવસ પહેલિા પણ કતથત ્ટેરર ફંદડિંગના મામલિે આવી દેશવ્્યાપી કા્ય્ષવાહી કરાઈ હતી. પીએફઆઇ આતંકી પ્રવૃતત્ઓને સમથ્ષન આપતું હોવાના તેના પર ઘણીવાર આક્ેપો થ્યા છે.

મો્ટાભાગની કા્ય્ષવાહી રાજ્્યોની પોલિીસ ્ટીમોએ હાથ ધરી હતી. ઉત્રપ્રદેશ, કણા્ષ્ટક, ગુજરાત, દદલ્હી, મહારાષ્ટ્ર, આસામ અને મધ્્યપ્રદેશમાં પીએફઆઇના ્લથળો પર દરોડિા પડ્ા હતા. મંગળવારે તવતવધ રાજ્યોની પોતલિસ ્ટૂકડિીઓ દતે િતી રીતે સંકલિન સાધીને આ સંગઠનના ઠેકાણા પર ત્ા્ટકી હતી. આસામ અને મહારાષ્ટ્ર પ્રત્્યેકમાં 25ની ધરપકડિ કરાઈ હતી, જ્્યારે ઉત્રપ્રદેશમાંથી 57 લિોકોને અ્ટકા્યતમાં લિેવામાં આવ્્યા હતા, એમ અતધકારીઓએ જણાવ્્યું હતું. દદલ્હીમાંથી 30, મધ્્યપ્રદેશમાંથી 21, ગુજરાતમાંથી 10 અને મહારાષ્ટ્રના પૂણેમાંથી છ લિોકોને અ્ટકા્યતમાં લિેવા્યા હતા. કણા્ષ્ટકમાંથી પણ કે્ટલિાંક લિોકોની ધરપકડિ થઈ હતી.

્યુપીના અતધક પોલિીસ મહાતનદદેશક

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States