Garavi Gujarat USA

GSTની આવક સતત સાત્મા ્મભહને રૂ. 1.40 લાખ કરમોડિને આંબી ગઈ

-

ગૂડ્સ એન્ડિ સતવ્ષસ ્ટેક્સ (જીએસ્ટી) મારફતની સરકારની આવક સપ્્ટેમ્બરમાં સતત સાતમાં મતહને રૂ.1.40 લિાિ કરોડિથી વધુ રહી હતી. સપ્્ટેમ્બર 2022માં જીએસ્ટીની આવકમાં ગ્યા વર્્ષના સમાન મતહનાની સરિામણીમાં 26 ્ટકા વધી રૂ.1.47 લિાિ કરોડિ થઈ હતી. હાલિમાં ઉત્સવોની સીઝન ચાલિુ હોવાથી જીએસ્ટી મારફતની સરકારની આવકમાં આ મતહને પણ વધારો થવાની ધારણા છે. નાણામંત્ાલિ્યે શતનવારે જણાવ્્યું હતું કે સપ્્ટેમ્બર 2022માં જીએસ્ટીની કુલિ વસુલિાત રૂ.1,47,686 કરોડિ રહી હતી. તેમાં સેન્ટ્લિ જીએસ્ટીની આવક રૂ. 25,271 કરોડિ, ્લ્ટે્ટ જીએસ્ટીની આવક રૂ. 31,813 કરોડિ અને ઇસ્ન્્ટગ્ે્ટેડિ જીએસ્ટીની આવક રૂ. 80,464 કરોડિ રહી હતી. ઇસ્ન્્ટગ્ે્ટેડિ જીએસ્ટીમાં ગૂડ્સની આ્યાત પરના ્ટેક્સથી થ્યેલિી રૂ. 41,215 કરોડિ રહી હતી. જીએસ્ટી સેસની આવક રૂ. 10,137 કરોડિ રહી હતી. ચાલિુ વર્્ષના એતપ્રલિમાં જીએસ્ટીની વસુલિાત તવરિમજનક રૂ.1.67લિાિ કરોડિ રહી હતી. ઓગ્લ્ટમાં આ વસુલિાત આશરે રૂ. 1.43 લિાિ કરોડિ રહી હતી. સપ્્ટેમ્બર 2022માં જીએસ્ટીની આવક ગ્યા વર્્ષના સમાન મતહનાની તુલિનાએ 26્ટકા વધુ રહી હતી. સપ્્ટેમ્બર દરતમ્યાન ગૂડ્સની આ્યાત પરના ્ટેક્સની આવક 39 ્ટકા વધુ રહી હતી, જ્્યારે ડિોમેસ્્લ્ટક ટ્ાન્ઝેક્શન (કા્યદો અને વ્્યવ્લથા) પ્રશાંત કુમારે જણાવ્્યું હતું કે એન્્ટી ્ટેરદર્લ્ટ ક્ોડિ, ્લપેતશ્યલિ ્ટા્લક ફોસ્ષ અને ્લથાતનક પોલિીસે એકસાથે 26 તજલ્ામાં દરોડિા પાડ્ા હતા. દ્લતાવેજ અને પુરાઠા એકઠા કરા્યા હતા. પુરાવાને આધારે વધુ પગલિાં લિેવામાં આવશે. રાજ્્યમાં 57 લિોકોને ક્લ્ટડિીમાં લિેવામાં આવ્્યા છે.

પીએફઆઇ તરફથી તાકીદે કોઇ પ્રતતતરિ્યા આવી હતી. આ સંગઠનની ્લથાપના 2006માં થઈ હતી અને તે ભારતમાં વંતચત વગ્ષના સશતતિકરણ મા્ટે સામાતજક કા્ય્ષ કરતું હોવાનો દાવો (સતવ્ષતસસ ક્ેત્ની આ્યાત સતહત) વાતર્્ષક ધોરણે 22 ્ટકા વધુ રહી હતી.

સપ્્ટેમ્બર 2022સુધી જીએસ્ટીની આવકમાં વૃતદ્ધ ગ્યા વર્્ષના સમાન ગાળાની સરિામણીમાં 27્ટકા રહી છે. આમ સરકારની જીએસ્ટી મારફતની આવકમાં સતત વધારો થઈ રહ્ો છે. ઓગ્લ્ટ 2022માં કુલિ 7.7 કરોડિ ઇ-વે તબલિ જનરે્ટ થ્યા હતા, જે જુલિા ઈ2022ની સરિામણીમાં નજીવો વધારો દશા્ષવે છે. 20 સપ્્ટેમ્બરે માત્ એક દદવસમાં રૂ. 49,453 કરોડિની વસુલિાત થઈ હતી,જે એક દદવસમાં બીજા રિમે સૌથી વધુ વસુલિાત છે. 20 સપ્્ટેમ્બરે બીજા રિમે સૌથી વધુ 8. 77લિાિ ચલિન ફાઇલિ થ્યા હતા. 20 જુલિાઈ 2022ના રોજ 9.58 લિાિ ચલિન ફાઇલિ થ્યા હતા અને રૂ. 57,846 કરોડિની વસુલિાત થઈ હતી, જે અત્્યાર સુધીનો રેકોડિ્ષ છે. નાણા મંત્ાલિ્યે જણાવ્્યું હતું કે જીએસ્ટીની આવકમાં સતત વધારો દશા્ષવે છે કે જીએસ્ટી પો્ટ્ષલિમાં સંપૂણ્ષપણે સ્્લથરતા આવી છે અને તે ક્તતરતહત બન્્યું છે. સપ્્ટેમ્બરમાં આશરે1.1કરોડિ ઇ-વે તબલિ અને ઇ-ઇનવોઇસ જનરે્ટ થ્યા હતા અને પો્ટ્ષમાં કોઇ િામી સજા્ષઈ ન હતી. ઇવા્ય ઇસ્ન્ડિ્યા ્ટેક્સ પા્ટ્ષનર સૌરભ અગ્વાલિે જણાવ્્યું હતું કે એક દદવસમાં 1.1 કરોડિ ઇ-વે તબલિ અને ઇ-ઇનવોઇતસંગ એનઆઇસીની આઇ્ટી ઇન્ફ્રા્લટ્ક્ચરમાં સ્્લથરતાનો સંકેત આપે છે.

Newspapers in English

Newspapers from United States