Garavi Gujarat USA

એફ્િયા કપ મફ્િલા ફ્રિકેટમાં ભારતનો પ્રથમ બે મચે માં ફ્વજય

-

પાંચ ચડોગ્ગાનડો સમાવેિ થતડો િતડો. તે કમનસીબ રીતે રનઆઉટ ના થયડો િડોત તડો કડોઈ બડોલર તેને આઉટ કરી િકે તેવયું લાગતયું નિડોતયું. તેની શવદાય પછી આવેલા ડદનેિ કાશત્ટકે આખી છટેલ્ી ઓવર ખેંચી નાખતા કડોિલી 49 રને અણનમ રહ્ડો િતડો, ફક્ત એક રનથી અ્ડધી સદી ચૂકી ગયડો િતડો. કાશત્ટકે 7 બડોલમાં બે છગ્ગા અને એક ચડોગ્ગા સાથે 17 રન કયા્ટ િતા.

જવાબમાં સાઉથ આશરિકાની િરૂઆત તડો ખૂબજ નબળી રિી િતી, દીપક ચાિરટે પિટેલી ઓવર મેઈ્ડન કરી િતી, તડો અિ્ટદીપે તેની પિટેલી ઓવરમાં બે શવકેટ ખેરવી િતી, બન્ે બેટર – સયુકાની ઓપનર ટટેમ્બા બાવયુમા અને રાઈલી રડોસડોઉ િૂન્ય રને જ શવદાય થયા િતા. પણ શવિન્ટન ્ડીકડોકે એક છટે્ડડો મક્કમતાથી સાચવી રાખ્યડો િતડો, તડો ્ડેશવ્ડ શમલરટે આરિમક બેડટંગ સાથે 47 બડોલમાં અણનમ 106 કયા્ટ િતા. ્ડીકડોક 48 બડોલમાં 69 કરી અણનમ રહ્ડો િતડો, પણ એકંદરટે સાઉથ

બાંગ્લાદટેિના સીર્િટમાં રમાઈ રિટેલી એશિયા કપ મશિલા ટી-20 ટયુના્ટમેન્ટમાં ભારતીય ટીમે શ્ીલંકા સામેનડો તેનડો પિટેલડો જંગ િશનવારટે 41 રને જીતી લીધડો િતડો.

ભારતીય ટીમે પિટેલા બેડટંગ કરતાં 6 શવકેટટે 150 રન કયા્ટ િતા, જવાબમાં શ્ીલંકા 19મી ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનડો િાનદાર શવજય થયડો િતડો.

જેશમમા રડોશરિગ્સે િાનદાર બડે ટંગ સાથે 76 રન કયા્ટ િતા, તડો એ પછી બડોશલંગમાં ્ડી. િટેમલતા, દીશતિ િમા્ટ અને પૂજા વસ્ત્ાકરટે ધમાકેદાર દટેખાવ કયયો િતડો. િટેમલતાએ ત્ણ તથા દીશતિ િમા્ટ અને પૂજા વસ્ત્ાકરને બે-બે શવકેટ ખેરવી િતી.

એ પછી, સડોમવારટે મલેશિયા સામેની મેચમાં વરસાદના શવધ્નના પગલે ્ડકવથ્ટ એન્્ડ લયુઈસના શનયમ મયુજબ 30 રને શવજય મેળવ્યડો િતડો.

ભારતે એસ. મેઘનાના િાનદાર 69 અને િેફાલી વમા્ટના 46 રન સાથે ચાર શવકેટટે 181 રન ખ્ડકી દીધા િતા. એ પછી વરસાદના કારણે મેચ ટયુંકાવીને 5.2 ઓવસ્ટની કરાઈ િતી અને મલેશિયાને માટટે શવજયનડો ટાગસેટ 47 રનનડો મયુકાયડો િતડો, પણ ટીમ બે શવકેટટે ફક્ત 16 રન કરી િકી િતી અને આ રીતે ભારતનડો શવજય થયડો િતડો.

Newspapers in English

Newspapers from United States