Garavi Gujarat USA

ક્યયુપીઆરની કોમ્યયુફ્નટી કેપ્ટન તરીકે મફ્નષા ટેલરનયું બહયુમાન

-

આશરિકા 3 શવકેટટે 221 સયુધી જ પિોંચી િક્યયું િતયું, ખૂબજ મક્કમ વળતી લ્ડત છતાં 16 રને તેનડો પરાજય થયડો િતડો. ભારત તરફથી દીપક ચાિરટે ચાર ઓવરમાં ફક્ત 24 રન આપ્યા િતા, જો કે તેને એકેય શવકેટ નિડોતી મળી. સૌથી સફળ અિ્ટદીપ શસંઘે ચાર ઓવરમાં સૌથી વધયુ 62 રન આપી બે શવકેટ લીધી િતી. ત્ીજી એઈ્ડન મારિક્રમની શવકેટ લેનારા અક્ષર પટટેલે પણ ચાર ઓવરમાં 53 રન આપ્યા િતા. રાિયુલને પ્લેયર ઓફ ધી મેચ જાિટેર કરાયડો િતડો.

આ મેચમાં એક ઉત્ેજનાસભર ઘટના સશિત બે ડકસ્સામાં મેચ થડો્ડી થડો્ડી વાર માટટે અટકાવવી પ્ડી િતી. ભારતની બેડટંગ વખતે સાત ઓવર પયુરી થઈ ત્યારટે અચાનક મેદાન ઉપર સાપ શનકળ્યડો િતડો, જે સાઉથ આશરિકાના વેઈન પાનસેલે જોયડો િતડો. એ વખતે મેચ અટકાવી દટેવાઈ િતી અને સાપને પક્ડીને બિાર કઢાયડો પછી મેચ ફરી િરૂ થઈ િતી.

એ પછી સા. આશરિકાની ઈશનંગમાં

મશિલા શપ્શમયર શલગ ફૂટબડોલની 30મી વર્્ટગાંઠની ઉજવણી પ્સંગે 100થી વધયુ ફૂટબડોલ ચાિકડોને તેમની ક્લબ તથા સ્થાશનક કડોમ્યયુશનટીમાં અસાધારપણ પ્દાન બદલ કડોમ્યયુશનટી કેપ્ટનનયું બિયુમાન આપવામાં આવી રહ્યં છટે અને ક્યયુપીઆરની કડોમ્યયુશનટી કેપ્ટન તરીકે આ બિયુમાન મશનર્ા ટટેલરને

આપવામાં આવ્યયું છટે. તેઓ આ સન્માન પ્ાતિ કરનારી સાઉથ એશિયન સમયુદાયની પ્થમ મશિલા છટે. તેમને આ બિયુમાન િટેસ્ટનમાં ક્લબના ટ્ેઈશનંગ ગ્ાઉન્્ડ ખાતે ક્યયુપીઆરના િટે્ડ, કડોશચંગ શરિસ રામસે દ્ારા એનાયત કરાયયું િતયું.

સન્માન પછી તેના પ્શતભાવમાં મશનર્ાબેને કહ્યં

િતયું કે, આ સન્માન પ્ાતિ કરવા બદલ િયું ગૌરવની લાગણી અનયુભવી રિી છયું. જો કે, આ ફક્ત મારૂં વ્યશક્તગત સન્માન નથી, તે ક્લબની એકંદર કામગીરીનયું પ્શતશબંબ છટે. ક્યયુપીઆર ખાતે એ વાતની તકેદારી લેવાય છટે કે સૌ માટટે અિીં તક છટે અને મારી આ સફળતા તેનયું એક ઉદાિરણ છટે.

િર્્લ્્ડ ટેબલ ટેફ્નસમાં જમ્ડની સામે ભારતનો 3-1થી ફ્િજય

ચીનમાં રમાઈ રિટેલી વર્્ડ્ટ ટટેબલ ટટેશનસ ચેસ્મ્પયનશિપ્સમાં ભારત ગયા સતિાિટે શવશ્વની બીજા રિમની ટીમ, જમ્ટનીને 3-1થી િરાવી મેજર અપસેટ સર્યયો િતડો. ભારતના ટડોચના ખેલા્ડી જી. સાશથયાને પડોતાની બન્ે શસંગર્સ મેચમાં તેમજ ગયુજરાતના માનવ ઠક્કરટે પડોતાની એક શસંગર્સમાં શવજય સાથે તરખાટ મચાવ્યડો િતડો.

આ અગાઉ, ભારતે તેની પ્થમ મેચમાં 17મા રિમની ટીમ ઉઝબેડકસ્તાનને િરાવી િતી. ભારતની મશિલા ટીમ જો કે પિટેલી મેચમાં શવજય પછી જમ્ટની સામેની બીજી મેચમાં િારી ગઈ િતી.

Newspapers in English

Newspapers from United States