Garavi Gujarat USA

ઇન્ડોનેફ્િયામાં ફૂટબોલ સ્ટેડડયમમાં નાસભાગમાં 174ના મોત,180 ઘાયલ

-

ઇન્્ડડોનેશિયામાં ફૂટબડોલ સ્ટટેડ્ડયમમાં િશનવારની રાત્ે મચેલી ભાગદડો્ડ અને શિંસામાં ઓછામાં ઓછા 174 લડોકડોના મડોત થયા િતા અને આિરટે 180 લડોકડો ઘાયલ થયા િતા. સ્થાશનક ટીમના પરાજય પછી પ્ેક્ષકડો પીચ પર ઘસી ગયા િતા અને તેનાથી પડોલીસે ટીયર ગેસ છડોડ્ડો િતડો અને તેથી ભાગદડો્ડ મચી િતી,એમ ઇસ્ટ જાવા ડ્ડઝાસ્ટર શમડટગેિન એજન્સીના ્ડેટામાં જણાવ્યયું િતયું.

આ ઘટના ઇન્્ડડોનેશિયાના પૂવવીય િિટેર મલંગમાં બની છટે. સ્પડોટ્ટસ જગતના આ સૌ વધયુ ઘાતક ઘટના માનવામાં આવે છટે. પડોલીસે આ અિાંશતને રમખાણડો ગણાવ્યા િતા. પડોલીસે પ્ેક્ષકડોને સ્ટટેન્્ડમાં પરત જવાનયું કહ્યં િતયું. બે અશધકારીઓના મડોત બાદ પડોલીસે ટીયર ગેસના સેલ છડોડ્ા િતા.

ઇન્્ડડોનેશિયાનીBRIલીગ-1માં અરટેમા એફસી અને પસસેબાયા સયુરબાયા વચ્ે મેચ ચાલી રિી િતી. પસ્ટબાયાની ટીમ િારી ગઈ િતી. તેથી ટીમના સમથ્ટકડો મેદાનમાં દડોડ્ા િતા. તેમને રડોકવા માટટે પડોલીસે ટીયરગેસ છડો્ડવડો પડ્ડો િતડો,જેના કારણે નાસભાગ મચી ગઈ િતી.પડોલીસે જણાવ્યયું કે આ ઘટનામાં 127 લડોકડોનાં મડોત થયાં છટે,જેમાંથી બે પડોલીસ અશધકારી છટે. સ્ટટેડ્ડયમની અંદર 34 લડોકડોનાં ઘટનાસ્થળટે જ મડોત થયાં િતાં. બાકીના લડોકડો િડોસ્સ્પટલમાં મૃત્યયુ પામ્યા િતા. આ ઘટનાનડો વીડ્ડયડો પણ સામે આવ્યડો છટે,જેમાં ચાિકડો સયુરક્ષાકમવીઓ પર વસ્તયુઓ ફેંકતા જોવા મળટે છટે. ભી્ડને શનયંશત્ત કરવા પડોલીસે લાઠીચાજ્ટ કયયો અને ટીયરગેસના સેલ છડોડ્ા. ઈન્્ડડોનેશિયાના ફૂટબડોલ એસડોશસએિન (PSSI)એ આ ઘટના પર િડોક વ્યક્ત કરતયું શનવેદન જાિટેર કયયુું છટે.

Newspapers in English

Newspapers from United States