Garavi Gujarat USA

ટાટા ગ્રુપ લિસ્ટટેડ કંપનીઓની સંખ્્યા અડધી કરશે

-

આાશરે 128 બિબિયન ડોિરનું ટન્નઓવર ધરાવતું ટાટા ગ્રૂપ પોતાની બિસ્ટેડ કંપનીઓની સંખ્યા 29થી અડધી કરીને 15 કરવાની યોજના ઘડી છે. ગ્રૂપે હરીફાઇનો સામનો કરવા માટે આગામી મબહનાઓમાં મોટા કદની કંપનીઓમાં રોકાણ પર ધ્યાન કેન્દ્ીત કરવાની પણ યોજના િનાવી છે. ટાટા જરૂથ હાિમાં 29 બિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. આ ઉપરાંત તેની પાંચ અનબિસ્ટેડ કંપનીઓ પણ છે અને િગભગ 10 સેક્ટરમાં તેની અનેક નાની-મોટી પેટાકંપનીઓ છે.

ટાટા ગ્રૂપ 128 બિબિયન ડોિરની રેવન્યુ ધરાવે છે અને તેની માકકેટ કેબપટિ 225 બિબિયન ડોિરને પાર કરી ગઈ છે. હવે તેણે ગ્ોથ અને સ્કેિ પર વધારે ધ્યાન આપવાનું નક્ી કયુું છે જેથી મોટી કંપનીઓને કેશ ફ્િો વધારી શકાય. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્શેખરન દેશના સૌથી જરૂના ઔદ્ોબગક ગ્રૂપને બિઝનેસને પોતાનામાં ભેળવી નાખવાની યોજના જાહેર કરી હતી. ટાટા કન્્ઝયુમર તેની િીગિ એન્ટીટીની સંખ્યા અગાઉ 45 હતી તેને ઘટાડીને િે ડઝન કરવા આયોજન ધરાવે છે.

2018માં ટાટા સન્સે એરોસ્પેસ અને ડડફેન્સ સેક્ટરના બવબવઝ બિઝેસને મજ્ન કરીને એક બસંગિ એન્ટીટી ટાટા એરોસ્પેસ એન્ડ ડડફેન્સની રચના કરી હતી. 2017માં CMCને ટીસીએસમાં મજ્ન કરી દેવાઈ હતી. ટાટા જરૂથ પાસે ત્રણ એરિાઈનો છે - એર એબશયા, બવસ્તારા અને તાજેતરમાં હસ્તગત કરાયિે ી એર ઈન્ન્ડયા. ટાટા 2024 સુધીમાં તેમને એર ઈન્ન્ડયા હેઠળ કોન્સોબિડેટ કરે તેવી શક્યતા છે. તેના ડરટેિ બિઝનેસમાં પણ ટ્ેન્ટ, ઇન્ન્ફબનટી ડરટેિ સામેિ છે. તેમાં રિોમા, ટાઈટન અને વોલ્ટાસનો સમાવેશ થાય છે. આ બિઝનેસ પણ સંગઠીત કરવામાં આવી શકે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States