Garavi Gujarat USA

ભારતમાં સામાન્્ય કરતાં 7% વધરુ વરસાદ સાથે મેઘરાજાની લવદા્ય

-

ભારતમાં નેઋત્યના ચોમાસાએ શુરિવાર (29 સપ્ટેમ્િર)એ બવદાય િીધી હતી. ચોમાસાની આ બસઝનમાં સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં સત્ાવાર રીતે ગુરુવારે ચોમાસાએ બવદાય િીધી હતી અને રાજ્યમાં આ સીઝનમાં સામાન્ય કરતાં 28 ટકા વધુ વરસાદ પડ્ો છે. જોકે ચોખાનું ઉત્પાદન કરતાં ઉત્રપ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં વરસાદની ખાધ રહી છે અને તેનાથી કૃબિ ઉત્પાદનને સીધી અસર થવાની ધારણા છે.

એકંદરે દેશમાં 100 ટકાથી વધુ વરસાદ થયો હતો, પરંતુ કેટિાંક બવસ્તારમાં ખાધ અને કેટિાંક બવસ્તારમાં અબતવૃષ્ી થઈ હતી. રણપ્રદેશ તરીકે જાણીતા રાજસ્થાનમાં સામાન્ય કરતાં 36

ટકા વરસાદ થયો હતો, જ્યારે સામાન્ય રીતે મુશળધાર વરસાદ થાય છે તેવા ઉત્ર-પરૂવ્ન બવસ્તારમાં આ વખતે ખાધ જોવા મળી છે.

નેઋત્યના ચોમાસ દરબમયાન તબમિનાડુમાં 477.3 મીમી વરસાદ પડ્ો છે, જે સામાન્ય કરતાં 47 ટકા વધુ છે. અહીં ઉલ્ેખનીય છે કે તબમિનાડુમાં સામાન્ય રીતે ઇશાન (ઉત્ર-પરૂવ્ન) ચોમાસાની સીઝનમાં વરસાદ આવતો હોય છે, જે ઓક્ટોિરમાં ચાિુ થાય છે.

હવામાન બવભાગના જણાવ્યા અનુસાર નેઋત્યનું ચોમાસુ પહેિી જરૂને ચાિુ થાય છે અને 30 સપ્ટેમ્િરે પરૂરું થાય છે. ઓક્ટોિર દરબમયાન આવેિા વરસાદને પોસ્ટ મોન્સરૂન વરસાદ કહેવામાં આવે છે. નેઋત્યનું ચોમાસું 20 સપ્ટેમ્િરે ભબવષ્ય માટે તૈયાર કરવા માંગે છે. નાની કંપનીઓમાં મેનેજમેન્ટ જે સમય િગાવે છે અને મહેનત કરે છે, તેની જગ્યાએ હવે મોટી કંપનીઓ પર િધો ભાર મુકવામાં આવશે.

ચંદ્સેકરનની આગેવાની હેઠળ ટાટા જરૂથ પોતાની તમામ ક્ષમતાને કામે િગાડવા માંગે છે. ગયા અઠવાડડયે જ આ પ્રબરિયા શરૂ થઈ ગઈ હતી જેમાં ટાટા સ્ટીિમાં સાત પેટા કંપનીઓને ભેળવી દેવામાં આવી હતી. માચ્ન મબહનામાં ટાટા કન્્ઝયુમર પ્રોડક્્ટસે ટાટા કોફીના તમામ

િીધી હતી.

ચોમાસાની આ બસઝનમાં તેિંગણામાં સામાન્ય કરતાં 46 ટકા વધુ, કણા્નટકમાં 29 ટકા, મધ્યપ્રદેશમાં 24 ટકા અને મહારાષ્ટ્રમાં 23 ટકા વધુ વરસાદ પડ્ો છે. જોકે મબણપુરમાં 47 ટકા, બત્રપુરમાં 24 ટકા. અને બમઝોરમમાં 22 ટકા ઘટ રહી હતી.

દેશમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતાં પબચિમ િંગાળમાં 17 ટકા ખાધ કરી છે. પબચિમ િંગાળમાં કુિ 38.52 િાખ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે, જે 3.65 િાખ હેક્ટર ઓછું છે.

એકંદર ખેડરૂતોએ આ સીઝનમાં 401.56 િાખ હેક્ટર જમીનમાં વાવેતર કયુું છે, જે અગાઉના ખરીફ સીઝન કરતાં 23.44 િાખ હેક્ટર ઓછું છે.

 ?? ?? બવદાયના તિક્ામાં પ્રવેશ્યું હતું અને ગુરુવારે પંજાિ, ચંદીગઢ, છત્ીસગઢ અને ડદલ્હી, જમ્મુ કાશ્મીરના કેટિાંક બવસ્તારો, બહમાચિપ્રદેશ, હડરયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી બવદાય
બવદાયના તિક્ામાં પ્રવેશ્યું હતું અને ગુરુવારે પંજાિ, ચંદીગઢ, છત્ીસગઢ અને ડદલ્હી, જમ્મુ કાશ્મીરના કેટિાંક બવસ્તારો, બહમાચિપ્રદેશ, હડરયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી બવદાય

Newspapers in English

Newspapers from United States