Garavi Gujarat USA

કેટિીક નાની િચત ્યોજનાના વ્્યાજદરમાં 0.30% સરુધીનો વધારો

-

ડરઝવ્ન િેન્ક વ્યાજદરોમાં વધારો કરી રહી છે ત્યારે સરકારે ગુરુવાર (29 સપ્ટેમ્િરે) કેટિીક નાની િચત યોજનાના વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો વધારો કયયો છે. વ્યાજદરમાં વધારાને પગિે પોસ્ટ ઓડફસમાં ત્રણ વિ્નની ડડપોબઝટમાં હાિના 5.5 ટકાની સામે 5.8 ટકા વ્યાજ મળશે, જે 0.30 ટકાનો વધારો દશા્નવે છે. ચાિુ નાણાકીય વિ્નના ત્રીજા વિાટ્નર માટે આ નવા વ્યાજદરનો િાભ મળશે. ઓક્ટોિર-ડડસેમ્િર સમયગાળા માટે બસબનયર બસડટઝન સેબવંગ સ્કીમના વ્યાજદરને 7.4 ટકાથી વધારીને 7.6 ટકા કરવામાં આવ્યા છે. નાણા મંત્રાિયે એક નોડટફેકેશન જારી કરીને વ્યાજદરમાં આ વધારો કયયો હતો.

ડકસાન રિેડડટ કાડ્નના સંદભ્નમાં સરકારે મુદત અને વ્યાજદર િંનેમાં સુધારો કયયો છે. ડરઝવ્ન િેન્ક ઓફ ઇન્ન્ડયાએ ચાિુ વિ્નના મે મબહના પછીથી તેના િેન્ચમાક્ક વ્યાજદરમાં 1.40 ટકાનો વધારો કયયો છે. તેનાથી િેન્કોએ પણ ડડપોબઝટને વ્યાજદરમાં વધારો કયયો છે. જોકે સરકારી નાની િચત યોજનાઓના વ્યાજદરમાં કરેિો આ વધારો આરિીઆઇના વ્યાજદર વધારા કરતાં ઘણો ઓછો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States