Garavi Gujarat USA

પોપસ્્ટાર શકીરા પર સ્પેનમાાં કરચોરી બદલ કરેસ ચાલશે

-

્સ્પેન સરકારે કરચોરો શવરુદ્ધ કડક વ્લણ અપનાવ્યું છે. ્લાયોને્લ મેસી અને શક્ન્્સ્ટયાનો રોનાલ્ડો જેવા રમિજગિના માંધાિાઓ સામે પણ કડક પગ્લાં ્લીધા બાિ ્સ્પેને હવે શવખ્યાિ પોપ શસંગર િકકીરા સામે કાય્યવાહી કરી રહ્યં છે. ્સ્પેનની એક કોટટે િકકીરા સામે ટેક્સ ફ્ોડ બિ્લ ટ્ાય્લ ચ્લાવવા માટે મંજૂરી આપી છે. િકકીરાએ ૨૦૧૮માં ૨૦૧૨થી ૨૦૧૪માં ્સ્પેનમાંથી કરે્લી કમાણી પર ૧.૪૫ કરોડ યુરોનો વેરો ચૂકવ્યો ન હોવાનો ્સ્પેન સરકારને આરોપ છે.

સરકારી વકકી્લોએ િકકીરા કરચોરીમાં િોશર્િ ઠરે િો આઠ વર્્યની સજા અને િંડની

માંગ કરી છે. ૪૫ વર્ટીય િકકીરાએ કિું પણ ખોટું કયા્યનો ઇન્કાર કયયો છે. િેની પન્બ્્લક દર્લેિન ફમલે જણાવ્યું છે કરે િેણે િેના પરના બધા વેરા ચૂકવી િીધા છે અને િેણે બીજા ૩૦ ્લાખ યુરો વ્યાજ પેટે ચૂકવ્યા છે.

આ કરેસ િકકીરે ૨૦૧૨થી ૨૦૧૪ િરશમયાન ્સ્પેનમાં રહી ત્યારનો છે. સરકારી વકકી્લોનું કહેવંુ છે કરે િકકીરાએ આ સમયગાળાનો અડધા ઉપરાંિનો સમયગાળો ્સ્પેનમાં ગાળ્યો હિો અને િેથી િેણે િેના પર વેરો ચૂકવવો જોઈએ, પછી ભ્લે િેનું સત્ાવાર શનવા્સ્થાન બહામાસ હોય.

Newspapers in English

Newspapers from United States