Garavi Gujarat USA

જાપાનના પ્ાચીન બૌદ્ધ મંદિરમાં એક રોબોટ ધાર્મમિક પ્વચનો આપે છે

-

જાપાનમાં કયોટો શહેરના ૪૦૦ વર્્ષ જૂના એક બૌધ્્ધ મંદિરમાં કોઇ ્ધમ્ષગુરૂ નહીં પણ એક રોબોટ પ્રસંગોપાત ્ધાર્મ્ષક પ્રવચન આપે છે. આ મંદિરમાં પ્રવચન સાંભળવા આવતા લોકો રોબોટને િયાના િેવ તરીકે ઓળખાવે છે.

મંદિરના પૂજારીનું માનવું છે કે આ એક એવો ્ધમ્ષગુરુ છે જે કયારેય મરવાનો નથી અને સતત અપગ્ેડ થતો રહેશે. માણસમાં જ્ાન યાિ રાખવાની મયા્ષિા હોય છે જયારે રોબોટ ્ધમ્ષગુરુ એક સાથે ઘણું યાિ રાખી શકે છે. રોબોટના હાથ,મોં અને ખંભાને ર્સર્લકોનના આવરણથી માણસની ચામડી જેવો આકાર આપવામાં આવ્યો છે. જયારે તે હાથ જોડીને પ્રાથ્ષના કરતો હોય ત્યારે નમ્ર બની જાય છે પરંતુ મશીનના બનેલા ભાગો િેખાઇ જાય છે. કપાળ સર્હત એલ્યુર્મર્નયમ ્ધાતુંથી બનેલા શરીરમાં વાયદરંગના કારણે લાલ લીલી બત્ીઓ ઝબકે છે. તેની જમણી આંખમાં એક નાનો કેમરો દિટ કરવામાં આવ્યો છે. આ રોબોટ લોકોને અહંકાર, ક્ો્ધ કરુણા અને વાસના અંગે પ્રવચન આપે છે. તે આસ્થાળુઓને ખોટા અહંકારથી િૂર રહેવા સમજાવે છે. જાપાનમાં રોજબરોજના જીવનમાં લોકો પર ્ધમ્ષની ઉંડી અસર જોવા મળતી નથી. યુવાનો મંદિરને લગ્ન સમયે જવાનું સ્થળ સમજે છે આથી રોબોટ નવી પેઢી સુ્ધી વ્ધારે પહોંચશે તેવી આશા રાખવામાં આવી રહી છે. રોબોટ પૂજારી અને ભકતો વચ્ેનો ભેિભાવ પણ િૂર કરી િેશે.

આ રોબોટ એ આજના જમાનામાં બિલાતા જતા ્ધમ્ષનું સ્વરુપ છે તે અનેક લોકોને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા પથિશ્ષક બની રહયો છે. જો કે ટીકાકારો આ રોબોટ પુજારીની તુલના ફ્ાંકેસ્ટાઇનના મોન્સ્ટર સાથે કરે છે. ઘણાને ્ધમમંસ્થાનમાં રોબોટની િખલગીરી આપ્રાકૃર્તક અને માણસને ્ધમ્ષથી જુિે લઇ જનારી જણાય છે. રોબોટના હાવભાવ મશીનવાળા કૃર્રિમ હોય છે આતી તેનું પ્રવચન થોડું અસહજ લાગે છે. મશીનમાં આત્મા હોતો નથી આ રોબોટની ટીકા પણ થાય છે.

Newspapers in English

Newspapers from United States