Garavi Gujarat USA

તુકકીની ર્વખ્્યાત ગાર્્યકાએ ઇરાનના ર્િજાબર્વરોધી આંિોલનને ટેકો આપ્્યો

-

ઈરાનમાં ર્હજાબનો ર્વરો્ધ કરી રહેલા િેખાવકારોના પક્ષમાં તુકકીયેની ગાર્યકા મેલેક મોસોએ પોતાના વાળ એક જાહેર કાય્ષક્મમાં મંચ પર લોકો વચ્ે કાપ્યા હતા. સોશ્યલ મીડીયામાં આ ર્વડીયો વાયરલ થયો છે. િરર્મયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસર્ચવ એન્ટોર્નયો ગુટેરસે ઈરાન સરકારને િેખાવકારો સામે ર્બનજરૂરી બળપ્રયોગ ન કરવાની અપીલ કરી છે.

થોડા દિવસ પહેલા 22 વર્થીય અર્મનીના પોલીસ કસ્ટડીમાં મોત બાિ ઈરાનમાં ર્હજાબ ર્વરુદ્ધ ચાલુ થયેલા િેખાવોને િુર્નયાભરમાંથી સમથ્ષન મળી રહ્યં છે. ઉલ્ેખનીય છે કે ઈરાનમાં ર્હજાબને લઈને ચાલી રહેલા સરકાર ર્વરો્ધી િેખાવો િરર્મયાન સુરક્ષાિળો સાથેની ઝપાઝપીમાં અત્યાર સુ્ધીમાં 76 લોકોના મોત થયા છે.

ર્હજાબનો ર્વરો્ધ કરનાર ઈરાનની મર્હલાના મોત બાિ આ ર્હજાબ ર્વરો્ધી આંિોલન ઈરાનના 46 શહેરોમાં િેલાઈ ગયુ છે. સરકારના સખ્ત ડ્ેસ કોડના ર્વરો્ધમાં મર્હલાઓ પોતાના વાળ કાપવા લાગી છે. આ પ્રિશ્ષન હવે િુર્નયાભરમાં લંડન, ફ્ાંસ, સીરીયા, અમેદરકા, કેનેડા, ઓસ્ટ્ીયા, લેબનાન તુકકીમાં િેલાઈ રહ્યં છે.

Newspapers in English

Newspapers from United States