Garavi Gujarat USA

પાતળું અને નાજુક ફિગર:

-

તેમની હાડકાની ફ્મે જ પહોળી હોવાના કારણે તેમનું ફફગર પહોળું અને ખડતલ લાગે છે. જે ્યુવતીઓ આ પ્રકારનું ફફગર ધરાવતી હો્ય તેમણે મુંઝાવાની કોઈ જરૂર નથી કારણ કે તેમના મા્ટે પણ એવી કે્ટલીક સ્્ટાઇલ છે જે તેમની સંુદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે.

આ પ્રકારનું ફફગર ધરાવતી ્યુવતીઓને બહુ ઢીલાં નહી અને બહુ ્ટાઇ્ટ નહીં એવા મધ્્યમ કપડાં સારા લાગે છે. આ પ્રકારનું સેમી ફફ્ટેડ ્ટોપ તથા એ લાઇન સ્ક્ટ્ટનું કોન્મ્બનેશન પહોળા ફફગર ધરાવતી ્યુવતી મા્ટે એકદમ શ્ેષ્ઠ છે. જો આ સ્ક્ટ્ટ ગોઠણ પાસેથી સ્હેજ ઘેરવાળું હો્ય તો એના કારણે સુંદરતામાં ભારે વધારો થઈ જા્ય છે.

ફોમ્ટલ ડ્ેસની પસંદગી કરતી વખતે ડાક્ક રંગના ડ્ેસની પસંદગી કરવી જોઈએ જેથી ્યુવતી થોડી પાતળી દેખાઈ શકે. આ ફોમ્ટલ ડ્ેસ થોડા ઘેરવાળા હોવા જોઈએ જેથી ્યુવતીને થોડો નાજુક અને ્યુવાસહજ લુક મળે. ઘણીવાર ફોમ્ટલ ડ્ેસમાં પાતળી કમર પર જાડો બેલ્્ટ બાંધવાથી શરીરના આકર્્ટક ભાગ પર બધાનું ધ્્યાન કેન્ન્રિત કરીને ચરબીવાળા પે્ટ અને હનતંબ જેવા ભાગોને સંતાડી શકા્ય છે.

જો તમારું ફફગર પહોળું અને ખડતલ હો્ય, પણ હાઇ્ટ વધારે હો્ય તો આ વધારે હાઇ્ટને હાઇલાઇ્ટ કરવા મા્ટે ઘું્ટણ સુધીના સ્ક્ટ્ટ પર પસંદગી ઢોળવી જોઈએ, પણ જો તમારા હનતંબ ભરાવદાર અને પહોળા હો્ય તો ્ટુંકા સ્ક્ટ્ટ ન પહેરવા જોઈએ.

Newspapers in English

Newspapers from United States