Garavi Gujarat USA

શરીરનો ઉપલો હિસ્્સો ભરાવદાર િોય એવું ફિગરઃ

-

ભરાવદાર હો્ય તો ્યુવતીએ હંમશે ા ઢીલા ફફફ્ટંગના ્ટોપ પર જ પસંદગીનો કળશ ઢોળવો જોઈએ તેમજ વજનદાર કાપડ અને મો્ટી હપ્રન્્ટની પસંદગી કરવી જોઈએ. આ પ્રકારના ્ટોપ સાથે એ-લાઇનનું સ્ક્ટ્ટ પહેરવાથી બોડી રેહશ્યો જળવાઈ રહે છે અને ભરાવદાર ઉપલા હહસ્સા પર કોઈનું ધ્્યાન નથી જતું. આ હસવા્ય સ્ક્ટ્ટની પસંદગી વખતે ખભા પર પેડ હો્ય એવા કે પછી વધારે પડતા ઉંડા ગળાવાળા અને બો્ટ નેક ્ટોપની પસંદગી ક્્યારે્ય ન કરવી જોઈએ.

પાતળું અને નાજુક ફફગર ધરાવતી ્યુવતીની દેહ્યન્ટિ હંમેશા બીજી ્યુવતીના ઇર્ા્ટનું કારણ બને છે. તેમના પર દરેક પ્રકારના સ્ક્ટ્ટ અને ફફફ્ટંગ સારા લાગતા હોવાના કારણે તેમને પસંદગીનો બહોળો અવકાશ મળે છે.

આ પ્રકારનું ફફગર ધરાવતી ્યુવતીને લગભગ બધા રંગ સારા લાગે છે અને બ્ાઇ્ટ તથા પેસ્્ટલ રંગોમાં તેનું સૌદ્ય્ટ વધારે હખલી ઉઠે છે. આ પ્રકારનું ફફગર ધરાવતી વ્્યહક્તએ ડાક્ક અથવા તો કાળા રંગના વસ્ત્ો પહેરવાનું ્ટાળવું જોઈએ કારણ કે એમાં તે વધારે પાતળી લાગવાથી ક્્યારેક બીમાર જેવો લુક પણ આવી શકે છે.

ડેહનમ કે કો્ટનનું શો્ટ્ટ સ્ક્ટ્ટ આ પ્રકારનું ફફગર ધરાવતી ્યુવતીની પાતળી કમર અને સપ્રમાણ હનતંબને આકર્્ટક અંદાજમાં દશા્ટવે છે. આ પ્રકારના સ્ક્ટ્ટ ઉંચી અને નીચી બન્ે પ્રકારની ્યુવતીઓને સારા લાગે છે. આ પ્રકારના સ્ક્ટ્ટ સાથે ્ટી-શ્ટ્ટ અને ફ્લીપ ફ્લોપ ચંપલથી કેઝ્યુઅલ લુક મેળવી શકા્ય છ.ે

પેન્ન્સલ સ્ક્ટ્ટ તેમજ ચપોચપ ્ટોપ અથવા તો ઘું્ટણથી સ્હેજ ઉપર હો્ય એવા ચપોચપ ડ્ેસ પાતળું અને નાજુક ફફગર ધરાવતી ્યુવતીઓને બહુ સારા લાગે છે. નાજુક ફફગર ધરાવતી વ્્યહક્તને બલુન સ્ક્ટ્ટ અને ડ્ેસ પણ સરસ લાગે છે. આ પ્રકારના બલુન સ્ક્ટ્ટ સાથે ફફફ્ટંગવાળું ્ટોપ કમ્્પલી્ટ લુક આપે છે.

ઘણી ્યુવતીઓ જાડી નથી હોતી અને તેના બધા અંગો પણ સપ્રમાણ હો્ય છે. જોકે

 ?? ?? જે ્યુવતીનો શરીરનો ઉપલો હહસ્સો ભરાવદાર હો્ય તે ક્્યારે્ય ્ટાઇ્ટ ફફફ્ટંગના કપડાં નથી પહેરી શકતી કારણ કે આ પ્રકારના કપડાંમાં ક્્યારે્ય સુંદર નથી લાગતી.
જો શરીરનો ઉપલો હહસ્સો
જે ્યુવતીનો શરીરનો ઉપલો હહસ્સો ભરાવદાર હો્ય તે ક્્યારે્ય ્ટાઇ્ટ ફફફ્ટંગના કપડાં નથી પહેરી શકતી કારણ કે આ પ્રકારના કપડાંમાં ક્્યારે્ય સુંદર નથી લાગતી. જો શરીરનો ઉપલો હહસ્સો
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States