Garavi Gujarat USA

જ્્યયોતિષાચા્ય્ય ડયો. હેમીલ પી. લાઠી્યા

- મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

કમળ પુષ્પને પુન્ડરીક, અરગવંિ, ઉત્પલ, પદ્મ, િિિલ, સહીસ્રિિલ, રાજીવ, નીરજ, પુસ્કર, પંકજ, સરોજ, શ્રીપુષ્પ વિેરે નામ્થી પણ ઓળખાય છે િેમાં કમળ િરીકે વધુ પ્ચલન છે.

કમળ સ્સ્્થર પાણી યુક્ત િળાવ કે જળમાં ઉિે છે, િેનો નીચેનો િંડીવાળો ભાિ પાણીમાં હીોય છે, જે િળાવમાં િરમીના કારણે જળ સુકાિું ન્થી િેવા જળ સ્િોરિમાં કમળ વધુ ઉિવાની સંભાવના માનવામાં આવે છે, કમળના ફૂલ સવારે સૂયયોિય વખિે ખીલે છે અને સૂયા્શસ્િ સમયે બંધ જેવા લાિે છે, જે લાલ િુલાબી અને સફેિ રંિમાં વધુ જોવા મળે છે જેમની વચ્ે પુષ્પસન જેવો ભાિ રચાિો હીોય છે, આ પ્કારની સમજૂિી વધુ જોવા મળિી હીોય છે.

િાસ્રિ, ધમ્શગ્ં્થ, પુરાણ િેમાં અન્ય રીિે કમળનો ઘગનષ્ટ સંબંધ માિા લક્મીજી ઉપરાંિ ભિવાન ગવષ્ણુ અને બ્રહ્ાજી સા્થે વધુ જોવા મળે છે, એટલે ક્યાંક ગવદ્ાનો કમળ ને સૃસ્ષ્ટના સજ્શનના સહીયોિી િરીકે પણ મહીત્વ આપે છે અને કેટલીક વાિ દ્ારા પણ જાણવા

આસ્્થથા

મળે છે કે ભિવાન શ્રી ગવષ્ણુના નાગભ કમળ, િેમજ બ્રહ્ાજીને કમળ પર ગબરાજમાન ્થવું વિેરે વાિમાં પણ કમળનો ઉલ્ેખ ્થિો

સાંભળવા મળે છે.

ગવદ્ાનો પ ા સે ્થ ી જાણવા મળેે છે કે કમળ ભિવાન શ્રી ગવષ્ણુ અને માિા લક્મીનેે અગધક ગપ્ય છે, લક્મીજીના પૂૂજનમાંં કમળ પુષ્પ ચઢાવવા્થી સૌભાગ્યની વૃગદ્ ્થાય છે, િેમજ કમળિટા (કમળ કાકડી) ની માળા વડે લક્મી જાપ કરવા્થી િેનું ફળ પણ અનેક િણું મળે છે િેમજ જો દિવાળી કે અન્ય િુભ યોિ પર માિા લક્મીના ફોટા પર કમળ કાકડીની માળા પહીેરાવા ્થી પણ લક્મીજી પ્સન્ન રહીેે છે.

અન્ય વાિ મુજબ જેમનું મન અિાંિ રહીેિું હીોય, કામકાજમાં અજંપો રાહીિો હીોય િેવા લોકો જો પૂનમના દિવસે લક્મી નારાયણના ફોટા કે િેેમના મંદિરમાં કમળ

અપ્શણ કરી પ્ા્થના કરે િો ધીરેધેધીરે પદરસ્સ્્થગિ સુધરિી

પૂનમના દિવસે કોઈ ગવદ્ાનના માિ્શિિ્શન લઈ ઘરે પોિાની જાિે નાના હીવન કુંડમાં િાયના ઘી વડે ૧૦૮ કમળ કાકડી વડે હીવન કરે િો ઘર, પોિાના જીવન અને સંિાનના જીવનમાં્થી િદરદ્રિાનો નાિ ્થાય છે, લક્મીજીની કૃપા રહીે છે.

રોજિારીની વ્ય્થા અસ્સ્્થરિા રહીેિી હીોય િો જ્યારે પણ ગવષ્ણુ મંદિર જાવ ત્યારે એક કમળ પુષ્પ અપ્શણ કરી પ્ા્થના કરવા્થી પણ લાભની પ્ાગતિ ્થાય છે, જીવન સ્સ્્થર ્થાય છે.

કમળ પુષ્પ અને કમળ કાકડી ગવર્ે ઘણી માગહીિી ગવદ્ાનો, િાસ્રિ, ધમ્શગ્ં્થોમાં્થી પ્ાતિ ્થાય છે જે ઈશ્વરના આિીવા્શિરૂપ માનવજીવનના કલ્યાણમાં મિિરૂપ પણ ્થાય છ.ે

 ?? ?? પુુષ્પ જોવા મળેે.
પુુષ્પ જોવા મળેે.
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States