Garavi Gujarat USA

મધ્્ય પ્રદેિમાં ધો.

-

સ્્ટટેશન પર ઊભેલી ગાડીના ડબ્્બામાં આબ્બદ, ઝુ્બૈદા, સામાન અને પોતાની જાતને ધકેલીને સુરૈયાએ ઊંડો શ્ાસ લીધો. જરા વારટે ડબ્્બાના ્બીજા ખૂણામાં ્બે શીખને ્બેઠટેલા જોયા અને એણે મનોમન ખુદાતાલાને યાદ કયાયા. સુરૈયાને એમની આંખોમાં કોઈ અમાનુષી તત્વ દટેખાયું. એમની નજર એની કાયાને છટેદીને સીધી અંદર સુધી ઉતરી જતી હોય એવું લાગ્યું. એણે ચહટેરા પર ્બુરખો ખેંચી લીધો.

ગાડીની ગબત તેજ હતી એ્ટલે હવે એ ્બીજા ડબ્્બામાં જઈ શકે એમ નહોતી. જરૂર પડી તો એના માથા પર ઝૂલી રહટેલી સંક્ટ સમયની સાંકળ ખેંચીને ગાડી ઊભી રખાવવાનું બવચારી લીધું.

“ક્યા સુધી જશો?” એક ભારટેખમ અવાજ સાંભળીને સુરૈયા ચમકી.

“ઈ્ટાવા” સુરૈયાએ એકાક્ષરી જવા્બ આપ્યો. “કોઈ સાથે નથી?”

ખલાસ, એકાદ ક્ષણ તો સુરૈયાને થયું કે જો એકલી છું એમ કહીશ તો જોખમ વધી જશે. મને મારીને ડબ્્બાની ્બહાર ફેેંકી દટેતા વાર પણ નહીં લાગે, એમ માનીને સુરૈયાએ જવા્બ આપ્યો,

“્બીજા ડબ્્બામાં મારો ભાઈ છટે.”

“અરટે અમ્મી! મામુ તો લાહોર ગયા છટે.” નાનકડા આબ્બદને સુરૈયાના જ્બાવથી નવાઈ લાગીને એ સાચું ્બોલી ઊઠ્ો.

સુરૈયાએ આબ્બદને તો ચૂપ કયયો પણ શીખ ક્યાં ચૂપ રહટે એમ હતો?

“આજ-કાલ સંજોગો ખરા્બ છટે. આમ એકલા ્બેસવાના ્બદલે તમારટે ભાઈ સાથે જ ્બેસવું જોઈએ. પણ ઠીક છટે મુસી્બતના સમયમાં જેનું કોઈ નહીં એના સૌ.”

એ્ટલામાં સ્્ટટેશન આવતાં ગાડી ઊભી રહી અને ્બીજા ્બે આદમી ચઢ્ા. એ પણ બહંદુ સુરૈયાએ પોતાનો સામાન સમે્ટવા માંડ્ો.

“કેમ, ઉતરી જવું છટે?” શીખે સવાલ કયયો. “બવચારું છું કે ભાઈ પાસે જઈને ્બેસું.”

“અહીં કોઈ ડર ન રાખતાં, તમે મારી ્બહટેન જેવા જ છો. અલીગઢ સુધી તો હું તમને ્બરા્બર પહોંચાડીશ અને એ પછી આગળ કોઈ જોખમ નથી અને ત્યાંથી તો તમારા ભાઈ પણ મળી જશે ને?”

“સરદારજી, એમને જવું હોય તો જવા દોને, તમે શું કામ રોકો છો?” નવા આવેલા બહંદુથી ્બોલ્યા વગર ન રહટેવાયું.

શીખ અને બહંદુની ્ટીપ્પણીથી શું કરવંુ એની સુરૈયાને મૂંઝવણ થઈ. બનણયાય કરવાનો સમય આવે એ પહટેલાં ગાડી ઉપડી. સરદારજી મૂળ પંજા્બના શેખુપુરાના બનવાસી હતા પણ હવે ટ્ેનનો આ ડબ્્બો જ એમનું રહટેઠાણ ્બની ગયું હતું.

“એનો અથયા તમે શરણાથથી છો?”

“હા.”

“તો, તમારા પરરવારને ્બહુ વેઠવું પડ્ું હશે નહીં?” ક્ષણ મા્ટટે શીખની આંખમાં તણખો પ્રગટ્ો.

મધ્ય પ્રદટેશના બશવપુરી ખાતે ્બારમા ધોરણમાં અભ્યાસ કરતા બવદ્ાથથીએ ગોવા જઇને મોજમજા કરવા મા્ટટે ગત સપ્ાહટે પોતાના ઘરમાંથી જ 34 લાખ રૂબપયા ચોરીને બમત્ સાથે ભાગી ગયો હતો. પોલીસે તેને ગ્વાબલયરના ગેસ્્ટ હાઉસમાંથી પકડ્ો હતો અને તેની પાસેથી 33 લાખ રૂબપયા પાછા મેળવ્યા હતા. ્બનાવની બવગત મુજ્બ પોહરી, બશવપુરીના રહટેવાસી રદનેશ વ્યવસાયે ખેડૂત છટે. તે

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

એ નજર જોઈને બહંદુએ સુરૈયા તરફે બનશાન ્બદલ્યું.

“ખ્બર છટે ને, રદલ્હીમાં કેવા હુલ્લડ થયાં હતાં. બહંદુ અને શીખ પર તો કેવા જુલમ થયા! ્બોલતા શરમ આવે છટે પણ સ્ત્ીઓને ્બાપ અને ભાઈઓ સામે જ નગ્ન કરીને..” શીખથી હવે ચૂપ ન રહટેવાયું.

“્બા્બુજી, જે અમે જોયું છટે એમાં તમે વધારટે શું કહટેવાના?”

“હા પણ, એમના શા હાલ થયા હશે જેમની નજર સામે પોતાની ્બહુ-્બે્ટી..”

“્બા્બુ સાહટે્બ, ્બહુ-્બે્ટી તો સૌને હોય” પણ બહંદુ શખ્સ આવી કોઈ સાદી વાત સમજવાની તૈયારીમાં જ નહોતા. એમની વાણી અને વાતોમાં તો મનમાં ભારટેલા અગ્ગ્નના તણખા જ તતડતા હતા.

“હવે તો બહંદુ અને શીખોએ પણ ચેતવા જેવું છટે. ્બદલો લેવાની વાત ખો્ટી છટે, પણ હવે ક્યાં સુધી સહન કરવું જોઈએ? રદલ્હીમાં તો મોરચા કાઢયા છટે. મારું માનો તો આ જ એનો સાચો ઉપાય છટે. ઈં્ટનો જવા્બ પત્થર. સાંભળ્યું છટે કે કારોલ્બાગમાં કોઈ મુગ્સ્લમ ડૉક્્ટરની દીકરીને” “્બા્બુજી, એક પણ ઓરતની ્બેઇજ્જતી કોઈનાય મા્ટટે શરમજનક વાત છટે.” અત્યાર સુધી સહજતાથી વાત કરતા શીખના અવાજમાં હવે ચીઢ ભળી. અને સુરૈયા તરફે જોઈને ્બોલ્યા,

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States