Garavi Gujarat USA

કચ્્છમયાં ભૂકંપનયા હળવયાં આંચકયા

-

કચ્છમાં ભૂસ્્તરીય સળવળા્ટનો દોર જારી રહ્ો છે. ર્જલ્ામાં 13 ડદવસ બાદ ર્્ત રર્વવારે ફરી એકવાર ત્ણથી વધુની ્તીવ્ર્તાનું કંપન ર્સસ્મોગ્રાફી મ્શીન પર અંડક્ત થયાનું ર્ાંધીનર્ર ત્સ્થ્ત ર્સસ્મોલોજી ડરસચ્ગ સેન્્ટરમાંથી જાણવા મળ્યું છે. ભચાઉથી સા્ત ડકલોર્મ્ટર દૂર ર્્શકરા ર્ામ પાસે કેન્દ્રર્બંદુ ધરાવ્તા કંપનની ડરખ્્ટર સ્કેલ પર ્તીવ્ર્તા 3.4ની આંકવામાં આવી હ્તી. આ કંપન બપોરે 1.38 કલાકે અનુભવાયું હ્તું. આ પૂવબે 18 સપ્્ટેમ્બરે ભચાઉ પાસે 3.પના કંપનની અનુભૂર્્ત થઈ હ્તી. થોડા ડદવસ પહેલાં ્ટૂંકાર્ાળામાં આ જ કેન્દ્રર્બંદુ નજીક ત્ણની ્તીવ્ર્તા નજીકની બે ધ્ુજારી અનુભવાઈ હ્તી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States