Garavi Gujarat USA

મધ્ય પ્રદેશમયાં તયાંત્રિક ત્વત્િ મયાટે વયાઘની હત્યયા

-

મધ્યપ્રદે્શના ર્છંદવાડા ર્જલ્ામાં્શર્નવારે પેન્ચ ને્શનલ પાક્કના બફર ઝોનની એક નદીમાં વાઘનો ્તર્તો મૃ્તદેહ મળી આવ્યો હ્તો. ્તાંર્ત્ક ર્વર્ધ મા્ટે વાઘની હત્યા કરવામાં આવી હોવાની વન અર્ધકારીઓને આ્શંકા છે,કારણ કે વાઘનો પંજો ર્ુમ થયેલો હ્તો. આ ઘ્ટનાને પર્લે વન ર્વભાર્ના અર્ધકારીઓ દોડ્તા થયા હ્તા.

રાજ્યના ્તમામ છ પાક્ક અને ડરઝવ્ગ હજુ ત્ણ મર્હના પહેલા જ પ્રવાસીઓ મા્ટે ખુલ્ા મૂકવામાં આવ્યા છે. મધ્યપ્રદ્શે ના આ ર્વસ્્તારમાં વાઘના સંરક્ણ સામે ્તાંર્ત્ક ર્વર્ધને સૌથી મો્ટું જોખમ માનવામાં આવે છે અને વાઘના ક્્તર્વક્પ મૃ્તદેહ મા્ટે આ ર્વર્ધને જવાબદાર માનવામાં આવે છે. ્તાંર્ત્કો બીજી લોકો પર જાદૂ ્ટોણા કરવા મા્ટે પંજો,નહોર,મૂછોના વાળનો ઉપયોર્ કર્તાં હોય છે.

Newspapers in English

Newspapers from United States