Garavi Gujarat USA

બાળિીક્ા મુદ્ે બોગસ ગેઝેટ ઉભા કિિાના કેસમાં િૈન આચાયમિનો છુટકાિો

-

બાળદીક્ષા મામલે બોગસ ગેઝેટ ઉભા કરવાના ર્કર્ારભયા્ચ કેસમાં જૈન આર્ાય્ચ કીતયશસૂરીશ્વરજી સર્હત તમામ છ પ્રર્તવાદીઓ અત્ેના મેટ્ોપોલીટન મેર્જસ્ટ્ેટ સંદીપસંહ ડોરડયાએ ર્બનતહોમત છોડી મૂકવાનો મહત્વનો હુકમ કયયો છે. કોટટે જણાવ્યું હતું કે, પ્રર્તવાદીઓ સામે આ કેસમાં ર્ાજ્ચ રિેમ માટેનો પુરાવો નહી હોવાથી સીઆરપીસીની કલમ-૨૪૫ હેઠળ તમામને રડસ્ર્ાજ્ચ કરવામાં આવે છે. બીજી તરફ મેટ્ોપોલીટન કોટ્ચ નં-૧૧ના આ ર્ુકાદાથી નારાજ ફરરયાદી જસ્મીનભાઇ શાહ દ્ારા સેશન્સ કોટ્ચમાં અપીલ કરવાની તત્પરતા દશા્ચવવામાં હતી.

મેટ્ોપોલીટન કોટ્ચ દ્ારા ર્બનતહોમત છોડી મૂકાયેલા પ્રર્તવાદીઓમાં આર્ાય્ચ રકતતી યશસૂરીશ્વરજી મહારાજ સાહેબ, ડો. રમેશ એસ. વોરા, ભરત રીખવર્ંદ શાહ, શાંર્તલાલ રર્વર્ંદ ઝવેરી, ર્હંમાશુ રાજા અને ર્ેતન મહેતાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, વર્્ચ ૨૦૧૩માં આ મામલે કોટ્ચમાં ફરરયાદ થયા બાદ કોટ્ચ ઇન્કવાયરીનો આદેશ કરાયો હતો. જેમાં જૈનાર્ાય્ચ એક પણ વખત હાજર રહ્ાં ન હતા.

વર્્ચ ૨૦૦૯માં બાળ દીક્ષા મામલે બોગસ ગેજેટ બહાર પાડવામાં આવ્યું હતું. આ ગેઝેટ બોગસ હોવાનું ધ્યાન પર આવતાં ઉસ્માનપુરા ખાતે રહેતા જસ્મીન શાહે વર્્ચ ૨૦૧૩માં મેટ્ોપોલીટન કોટ્ચમાં ઉપરોકત તમામ લોકો સામે આઇપીસીની કલમ ૪૬૩, ૪૬૪,૪૬૫ સર્હતની કલમ હેઠળ ગુનો બનતો હોઇ છતે રપીડી અને જુવેનાઇલ જબ્સ્ટસ એકટ હેઠળનો ગુનો નોંધી કાયદેસર કેસ ર્લાવી સજા કરવાની માંગણી કરતી ફરરયાદ દાખલ કરાઇ હતી. આ ફરરયાદ બાદ કોટટે વર્્ચ ૨૦૧૩માં કોટ્ચ ઇન્કવાયરી કરવાનો આદેશ કયયો હતો.

Newspapers in English

Newspapers from United States