Garavi Gujarat USA

બુિખો ન પહેિિા બિલ મુસ્સ્લમ પવતએ વહન્િુ પત્ીની હત્યા કિી

-

મુંબઇમાં ઇકબાલ મહેમૂદ શેખ નામના વ્યર્તિએ તાજેતરમાં બુરખો ન પહેરવા બદલ તેની પત્ી રૂપાલીની ગળું કાપીને હત્યા કરી હતી. રૂપાલી ર્હન્દુ હોવાથઈ મુબ્સ્લમ રરવાજોનું પાલન કરતી ન હતી અને બુરખો પહેરતી ન હતી. રૂપાલીએ ઈકબાલ સાથે આંતરધમતીય લગ્ન કયા્ચ હતા, પરંતુ તે ઈકબાલની જબરદસ્તીથી કંટાળી ગઈ હતી અને છૂટાછેડા માંગતી હતી. છૂટાછેડા પહેલા જ આરોપીએ તેની ઘાતકી હત્યા કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઇકબાલ શેખે ગત સોમવારે રાત્ે તેની પત્ી રૂપાલીને છરી વડે મારી હુમલો કયયો હતો. આ ઘટના મુંબઈના ર્ેમ્બુર ર્વસ્તારમાં બની હતી. આરોપી ઈકબાલની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે.

કહેવાય છે કે રૂપાલીએ ત્ણ વર્્ચ પહેલા ઈકબાલ શેખ સાથે પ્રેમ લગ્ન કયા્ચ હતા. આ પછી બંને ર્ેમ્બુર ર્વસ્તારમાં આવેલા ઈકબાલના ઘરમાં રહેતા હતા. રૂપાલી ર્હંદુ હોવાથી અને લગ્ન પછી પણ તે મબ્ુ સ્લમ રરવાજોનું પાલન કરતી ન હોવાથી ઇકબાલ પોતે અને તેનો પરરવાર તેના પર નારાજ હતો. ઇકબાલનો પરરવાર રૂપાલી પર બુરખો પહેરવાનું દબાણ કરતો હતો, પરંતુ તે માનતી નહોતી. આ અંગે ર્વવાદ થયો હતો. આ પછી રૂપાલી અને ઈકબાલ અલગ રહેવા લાગ્યા. દંપતીને એક પુત્ પણ છે.

છ મર્હનાથી અલગ રહેવા છતાં બંને ફોન પર વાત કરતા હતા. રૂપાલી ઈકબાલની બીજી પત્ી હતી. પ્રથમ પત્ીને સંતાન ન હોવાથી તેણે તેને છૂટાછેડા આપી દીધા હતા.

Newspapers in English

Newspapers from United States