Garavi Gujarat USA

66% ભાિતીય પાયલોટ્સ ઉડ્ડયન િેળાએ પ્લેનમાં ઊંઘી જાય છે: અભ્યાસ

-

તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય એરલાઇન્સમાં કામ કરતા મોટાભાગના પાઇલ્ટ્સ ઊંઘી જાય છે અને તેમના સાથી ક્રૂ મેમ્બસ્ચને પણ જાણ કરતા નથી. આ સવવેમાં 542 પાયલોટ સામેલ હતા જેમાંથી 358એ આ વાત સ્વીકારી હતી. આ સવવે એક એનજીઓ ‘સેફ્ટી મેટસ્ચ ફાઉન્ડેશન’ દ્ારા કરવામાં આવ્યો હતો જેમાં ડોમેબ્સ્ટક ફ્લાઈટ માટે કામ કરતા પાઈલટને સામેલ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ પાઇલ્ટ્સ 4 કલાક માટે ઉડાન ભરે છે. તેમના રફડબેક મુજબ, 54 ટકા પાઈલટને રદવસ દરર્મયાન ઊંઘવાની ટેવ હોય છે.

આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેન ક્ેશ થવા પાછળનું મુખ્ય કારણ પણ આ જ છે. ઘણા પાઇલ્ટ્સ તેમની નોકરીના દબાણ સાથે સુમેળ જાળવી શકતા નથી. અગાઉ પાઇલ્ટ્સે અઠવારડયામાં 30 કલાક ઉડાન ભરવાની થતી હતી. જો કે, હવે દબાણ એટલું વધી ગયું છે કે આખા અઠવારડયા દરર્મયાન બેક ટુ બેક ફ્લાઇ્ટ્સ ર્લાવવી પડે છે. આવી બ્સ્થર્તમાં પાયલટ વધુ તણાવ અને થાકમાં રહે છે. જો પાઈલટ બેક ટુ બેક સવારની ફ્લાઇટ લે છ,ે તો તે મોટેભાગે કોકર્પટમાં સૂઈ જાય છે.

Newspapers in English

Newspapers from United States