Garavi Gujarat USA

લોંગ કોવિડ અસાધ્ય બીમારી બની, િૈજ્ાવનકોની નિા સંકટિની ચેતિણી

-

56 વષ્ણનો ્‍થકોટ ટેલર 2020માં કોપવડ-19ના ચેપનો ભોગ બન્યો હતો. પરંતુ 18 મપહના પછી પર્ તે કોપવડમાંથી બહાર આવી શ્ટયો નહોતો. આ બીમારીમાં તેમર્ે પોતાની ્‍થવ્‍થથતા, યાદશપતિ અને નાર્ા ગુમાવ્યા અને પછી ડલ્ાસમાં પોતાના ઘરે આપઘાત પર્ કરી જીવનનો અંત આણ્યો હતો. ટેલરે પોતાના પમત્ને લખેલા એક અંપતમ સંદેશામાં જર્ાવ્યું હતું કે, કોઇને કંઇ પચંતા નથી. કોઇની પાસે સાંભળવાનો સમય નથી. ્‍થકોટે માત્ પોતાની જ નહીં લોંગ કોપવડ સામે ઝઝુમી રહેલા લાખો લોકોની વ્યથા-કથા જર્ાવી હતી.

ટેલરે વધુમાં લખ્યું હતું કે, મને કપડા ધોવામાં મુશ્કેલી પડે છે, થાક, દદ્ણ અને પીઠની તકલીફ ઓછી થતી નથી. મને ચક્કર આવે છે, જીવ મુંઝાય છે, ઉલ્ટી થાય અને ઝાડા પર્ રહે છે. એવું લાગે

ફેરફાર ્‍થવયમં ાં કરી ત્વચા તાપમાનની જાળવર્ી કરવાનું ખબૂ મહત્તવપર્ૂ કામ કરતી ્‍થપશશેસ્ન્્રિય છ.ે

ચામડીની ઉપરનાં પડ પર રહેલાં રોમ, રોમપછ્રિો તથા ચામડીની નીચે રહલે ી ્‍થવદે ગ્પં થયો, સવં દે ન પહોંચાડતી નાડીઓના સત્ૂ ો વગરે આ માટે ખબૂ મહત્તવપર્ૂ કામગીરી બજાવે છે.

જ્યારે નાની સરખી સોઇ ખચૂં ,ે કીડી ચટકો ભરે કે અપતશય ઠડં ી કે ગરમ હવાનો ્‍થપશ્ણ થાય કે તરત ્‍થવબચાવની પ્રપતપરિયારૂપે ચામડીમાં લાલાશ, સોજો, ખજં વાળ જવે ા લક્ષર્ો થાય છે.

શરીરની બહારના કારર્ોથી કે પછી શરીરનાં પાચન, ધાતપુ ાક જવે ી જવૈ રાસાયપર્ક પરિયાઓમાં પવકૃપત થવાથી લોહીમાં પદે ા થતી પવષાકતતાને કારર્ે જ્યારે ચામડીમાં દોષોનો સચં ય થાય ત્યારે ચામડીની પ્રપતપરિયા વધુ થાય છ.ે આથી જ મોટાભાગના ત્વચાનાં રોગમાં ચામડીમાં લાલાશ, ખજં વાળ, સોજો

છે કે હું બફાટ કરી રહ્ો છું, પરંતુ મને સમજાતું નથી કે, હું શું કરું છું.

લોંગ કોપવડ એક જટટલ સમ્‍થયા છે, જેને ઓળખવો મુશ્કેલ છે. તેના 200થી વધુ લક્ષર્ો હોય છે. તેમાંથી ઘર્ી બીજી બીમારીઓ તેના જેવી હોય છે. વલ્ડ્ણ હેલ્થ ઓગશેનાઇઝેશનના જર્ાવ્યા અનુસાર તેમાં તાવ, દુખાવો અને હૃદયના ધબકારા વધી જાય છે.

લોંગ કોપવડ સામે ઝઝુમી રહેલા લોકોએ આપઘાત કયયો હોય તેવા અપધકૃત આંકડા તો નથી. નેશનલ ઇસ્ન્્‍થટટ્ૂટ ઓફ હેલ્થ અને પરિટનની આંકડા એકત્ કરતી એજન્સીના ઘર્ા વૈજ્ાપનકો હવે આ અંગે એવા પૂરાવા મેળવી રહ્ા છે કે, લોંગ કોપવડના કેસોમાં ટડપ્રેશન અને આપઘાતના કેટલા કેસ છે અને તે કેટલા મૃત્યુ માટે જવાબદાર છે.

અમેટરકાની 20 મોટી હોસ્્‍થપટલોમાં

મટાડવા મશ્ુ કેલ અને જટટલ બની જતાં અથવા વારંવાર થતાં ત્વચાના રોગોમાં મખ્ુ યત્વે ખરજવ,ું સોરાયપસસ અને શીળશ જોવા મળે છે. આ બધા રોગ થવાનાં કારર્ો અને રોગ માટે જવાબદાર 1.3 પમપલયન વય્‍થકોનાના આંકડાના પવશ્ેષર્ પ્રમાર્ે મે 2020થી જુલાઇ 2020 વચ્ે 19 હજાર લોકોને લોંગ કોપવડ થયાનું જર્ાયું હતું.

યપુ નવપસટ્ણ ી ઓફ વોપશગ્ં ટનની ઇસ્ન્્‍થટટ્ટૂ ફોર હેલ્થ મપે ટ્ક એન્ડ ઇવલ્ે યએુ શન (IHME) અનસુ ાર લોંગ કોપવડના ઘર્ા દદદીઓ સમય જતાં સાજા થઇ ગયા છે. 15 ટકા લોકોને 12 મપહના પછી પર્ કોપવડના લક્ષર્ોમાથં ી મપુ તિ નથી મળતી. તને ી કોઇ સાપબતીરૂપ સારવાર નથી, અને તને ા લક્ષર્ો ઘર્ીવાર પીટડતોને કામ કરવા લાયક રહેવા દેતા નથી. યુએસ ગવમશેન્ટ એકાઉન્ટેપબપલટી ઓટફસે માચ્ણમાં કરેલા મૂલ્યાંકન મુજબ, ફતિ અમેટરકામાં જ કોપવડને કારર્ે 23 પમપલયન લોકોમાં માનપસક પબમારી અને આપઘાતનું જોખમ વધી ગયું છે. લોંગ કોપવડ દદદીઓના એક પહમાયતી ગ્ુપ-સવા્ણઇવર કોપ્સશે જર્ાવ્યું હતું કે, મે મપહનામાં કરાયેલા તેમના સભ્યોના એક સવશેમાં જર્ાયું હતું કે, 200માંથી 44 ટકા ઉત્તરદાતાઓને આપઘાતનો પવચાર આવ્યો હતો. IHMEને જર્ાયું છે કે, લોંગ કોપવડના કારર્ે એકંદરે આરોગ્ય સરેરાશ 21 ટકા કથળે છે, જે સંપૂર્્ણ બહેરાપર્ા અથવા તો મગજની આધાતજનક ઇજાના સમાન છે.

જોકે, કેટલાક પનષ્ર્ાતોને ઓપમરિોનથી લોંગ કોપવડ થવાની શ્ટયતા ઓછી હોવાની અપેક્ષા હતી, આ મપહને જાહેર કરાયેલા યુકેના સત્તાવાર આંકડામાં જાર્વા મળ્યું છે કે દેશમાં લોંગ કોપવડથી પીટડત 2 પમપલયન લોકોમાંથી 34 ટકા દદદીઓમાં ઓપમરિોનના ચેપ પછી લોંગ કોપવડના લક્ષર્ો જર્ાયા હતા.

પરિટટશ સરકારનું એક એડવાઇઝરી ગ્ુપ વ્યાપક વ્‍થતીની સાથે સાથે તુલનાત્મક રીતે લોંગ કોપવડ દદદીઓ પર આપઘાતના જોખમની સરખામર્ીનો અભ્યાસ કરી રહ્યં છે. ઓટફસ ફોર નેશનલ ્‍થટેટેસ્્‍થટ્ટસ (ONS) એવી તપાસ કરી રહી છે કે, શું લોંગ કોપવડના દદદીઓમાં કેન્સરની જેમ આપઘાતના જોખમનો અંદાજ અગાઉથી મેળવી શકાય તેમ છે?

અમેટરકાના રિુટકંગ્સ ઈસ્ન્્‍થટટ્ુશનના એમ્પ્લોયમેન્ટ એ્ટસપટ્ણ કેટી બેકના અંદાજ પ્રમાર્ે લોંગ કોપવડના પગલે પવશ્ભરમાં અંદાજે 4.5 પમપલયન (45 લાખ) લોકોએ જોબ્સ ગુમાવ્યા છે અથવા તો કમાર્ી માટેની પ્રવૃપત્ત કરવા સક્ષમ રહ્ા નથી. તો આઈએચએમઈના અંદાજ મુજબ પેન્ડેપમકના પહેલા બે વષ્ણ દરપમયાન 150 પમપલયન (15 કરોડ) લોકો લોંગ કોપવડનો ભોગ બન્યા હતા.

Newspapers in English

Newspapers from United States