Garavi Gujarat USA

હેલ્થ અ્પડેટ - યજ્ેશ ્પંડ્રા

-

જોતમે યોગ વગ્ગમાં ગયા હોવ અથવા યોગ વવશે વાંચ્યયું હોય, તો તમે પ્ાણાયામ શબ્્દ પહેલાં સાંભળ્યો હશે. ઓછામાં ઓછયું, તમને તમારા શ્ાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યયું હશે. પ્ાણાયામ સામાદ્ય રીતે શ્સન વનયંત્રણ તરીકે ઓળખાય છે. જો આપણે થોડયું ઊંડાણપૂવ્ગક તપાસ કરીએ, તો આપણે જોઈએ તો પ્ાણાયામ એ શ્ાસના ઉપયોગ દ્ારા ઊર્્ગને વનયંવત્રત કરવાની પ્થા છે.

સંસ્કકૃતમાં, પ્ાણનો અથ્ગ થાય છે 'પ્ાણશવતિ' અથવા 'જીવન બળ'; તે ઊર્્ગ છે જે શ્ાસ પર સવારી કરે છે, અને તે જીવનના તમામ અનયુભવો, ભૌવતક અને આધ્યાન્્મમક માટે જવાબ્દાર છે. કેટલીકવાર તેને શ્ાસ તરીકે ઓળખવામાં આવે છે. પ્ાણાયામ કાં તો 'વનયંત્રણ' અથવા 'મહ્મવની ઊર્્ગ અથવા જીવનશવતિનયું વવસ્તરણ છે.'

પ્ાણ, આપણી જીવન શવતિને ગવતશીલ કરવાની વાત છે. શ્ાસ એ પ્ાણનયું ભૌવતક પાસયું અથવા બાહ્ય અવભવ્યવતિ છે ; તેથી, પ્ાણાયામની શરૂઆત શ્ાસના વનયમનથી થાય છે. શ્ાસને વનયંવત્રત કરીને, આપણે પ્ાણને વનયંવત્રત કરી શકીએ છીએ . પ્ાણાયામ એ યોગના આઠ અંગોમાંથી એક છે, જે પતંજવલ દ્ારા યોગ સૂત્રોમાં ્દશા્ગવેલ છે. તે યોગ યાત્રાનયું એક પગવથયયું છે, અને તે એટલયું જ છે, તે આસન (મયુરિાઓનો અભ્યાસ) જેટલયું જ મહ્મવનયું છે.

આપણે ઉપર જણાવેલ તમામ વાતો ર્ણીએ છીએ અને ક્યારેક કોઈક્ે એ પદ્ધવતનો ઉપયોગ કરવા માટે સલાહ પણ આપીએ છીએ. આપણી પાસે યોવગક શ્સન કે પ્ાણાયામ અંગેની જે કોઈ પણ માવહતી છે તે ક્યાંક આપણા ધાવમ્ગક ગ્ંથોમાં વાંચેલી કે કોઈકની

યયુપાસેથી સંભળેલી છે. જ્યારે કોઈ યયુવાન સાથે આ અંગેની વાત કરીએ છીએ ્મયારે તેઓ આપણને પયુછતાં હોય છે કે શા માટે પ્ાણાયામ જરૂરી છે? એનાથી શો લાભ થાય? અને ્મયારે આપણી પાસે તે અંગેની કોઈ નક્કર કે વૈજ્ાવનક તારણો નથી હોતાં.

કેટલાક એવાં લોકો પણ આપણી આસપાસ જોવા મળે છે કે જેઓ વનયવમત પ્ાણાયામ કરતાં હોય છે અને તેનાથી તેમને ઘણો ફાય્દો પણ થતો હોય છે. પરંતયુ જે ફાય્દો થયો હોય છે તે નક્કરરીતે ્દશા્ગવી શકાતો નથી.

પરંતયુ હવે પવચિમી ્દેશમાં આ અંગે સંશોધન કરવામાં આવ્યાં છે અને પ્યોગશાળાઓમાં તેનાં નક્કર પરરણામો તેમણે રજૂ કયાાં છે. જેમાં સ્પષ્ટ જોવાં મળે છે કે પ્ાણાયામથી મગજનાં કેટલાક પ્વાહીઓ પર જે અસર થાય છે તેનાં કારણે તેની સીધી મનો-શારીરરક

કેની નશે નલ હેલ્થ સવવસ્ગ વૃદ્ધોને સ્ટેટીદ્સ કાયમ લવે ા અનરયુ ોધ સાથે ચતે વણી આપી છે કે, ્દવાઓ બધં કરવાથી હૃ્દયની વબમારીના જોખમમાં વધારો થઇ શકે છે. કોલસ્ે ટરે ોલ ઘટાડી શકતી સ્ટેટીદ્સ યતિયુ ્દવાઓ 60 વષથ્ગ ી ઉપરના ્દ્દદીઓને એનએચએસ દ્ારા અપાય છે. પરંતયુ ઘણા ્દ્દદીઓ આડઅસરના કારણે અથવા લાબં ા સમય સધયુ ી આવી ્દવા લવે ાનયું વનવારતા હોય છે. નવા અભ્યાસમાં જણાયયું છે કે 80 વષન્ગ ી આસપાસના જે લોકોએ સ્ટેટીદ્સ લવે ાનયું બધં કયાંયુ તમે ને આ ્દવાથી થયલે ા 73 ટકા આરોગ્ય લાભ ગમયુ ાવવા પડ્ા છે. ્દાયકાઓ સધયુ ી સ્ટેટીદ્સ લીધી હોય અને પછી બધં કરી હોય તો પણ આરોગ્ય લાભ ગમયુ ાવવા પડતા હોય છે, કારણ કે આવી ્દવાના સૌથી વધારે લાભ વૃદ્ધાવસ્થામાં મળતા હોય છે. સંશોધનમાં એ પણ જણાયયું છે કે જેને હૃ્દય વવષયક તકલીફ હોય તેવા લોકો 40 વષ્ગના સમયથી સ્ટેટીદ્સ શરૂ કરીને મરતા સયુધી તે લેવાનયું

 ?? ??

Newspapers in English

Newspapers from United States