Garavi Gujarat USA

એશશયનો ્મથાટે ઐશતહથાશસક ઘડરી

-

વરિટનના વડાપ્રધાનપદે ઋવષ ્સનુ ર્નું આરોહણ માત્ર ભારતીયો જ નવહ, ્સમ્થત એવશયનો માટે એર્ ઐવતહાવ્સર્ ઘડી બન્યું છે. આમ તો ગઇ વખતે વલઝ ટ્ર્સનો વવજય ન થિયો હોત તો ્સુનર્ જ વડાપ્રધાન બને એવી શક્યતા હતી.

બોરર્સ જોન્્સને વડાપ્રધાનપદ છોડયા બાદ શરૂ થિયેલી ટોરી લીડરશીપ ્થપધાકામાં વલઝ ટ્ર્સ પછી માત્ર ્સાત જ અઠવારડયામાં ્સુનર્ યુર્ેના ત્રીજા વડા પ્રધાન બન્યા છે. બેર્બેન્ચ ર્ન્ઝવવેરટવ્્સની 1922 ર્વમટીના ચેરમેન ્સર ગ્ેહામ રિેડી દ્ારા પરરણામ જાહેર થિયા બાદ શ્ી ્સુનર્ે ટોરી પષિના ્સાં્સદોને ્સંબોધન ર્યુું હતું. રર્ંગ ચાર્્સકા ત્રીજાએ ્સુનર્ની વડા પ્રધાન તરીર્ે વનમણૂર્ ર્રી હતી. ર્ન્ઝવવેરટવ પાટટીના અધ્યષિ જેર્ બેરીએ જણાવ્યું હતું ર્ે શ્ીમતી ટ્ર્સના વડાપ્રધાનપદ હેઠળ તીવ્ર રાજર્ીય ઉથિલપાથિલના ્સમયગાળા પછી પાટટી માટે "ઋવષની પાછળ ચારેય તરફથિી ્સમથિકાન આપી એર્ થિવાનો" ્સમય આવી ગયો છે. થિેરે્સા મે, બોરર્સ જૉન્્સન અને શ્ીમતી ટ્ર્સ પછી ્સુનર્ ્સતત ચોથિા એવા વડા પ્રધાન છે જેમણે ્સામાન્ય ચૂંટણી વવના ્સત્ાના ્સૂત્રો હાથિમાં લીધા છે.

્સુનર્ના વવજય પછી પાઉન્ડમાં વધારો થિયો હતો. જૉન્્સનને માત્ર 57 ્સાં્સદોનું જ જાહેર ્સમથિકાન પ્રાપ્ત થિયું હતું. લેબર નેતા ્સર ર્ેર ્થટામકારે ટોરીઝના ટોચના પદ માટે 'અ્થતવ્ય્થત, હા્થયા્થપદ ્સર્્ક્સ'ની વનંદા ર્રીને ્સામાન્ય ચૂંટણીની તેમની માંગ દોહરાવી હતી. ભૂતપૂવકા ચાન્્સેલર જ્યોજકા ઓ્થબનવે બોરર્સ જૉન્્સનના ખૂબ જ આવર્ારદાયર્ અને ્સમજદાર વનણકાય'ની પ્રશં્સા ર્રી હતી.

રર્ંગ ચાર્્સકા III ્સાથિેની મુલાર્ાત પછી તાજેતરની "ભૂલો" ્સુધારવાના વચન ્સાથિે ઋવષ ્સુનર્ મંગળવારે તા. 25ના રોજ વરિટનના પ્રથિમ વબન શ્ેત, વરિરટશ એવશયન અને ભારતીય મૂળના વડા પ્રધાન બન્યા હતા. ઇન્વે્થટમેન્ટ બેન્ર્રમાંથિી રાજર્ારણી બનેલા અને છેલ્ા 210 વષકામાં 42 વષકાની ્સૌથિી યુવાન વયે વરિરટશ વડા પ્રધાન બનેલા ્સુનર્ વરિટનના પ્રથિમ વહન્દુ વડાપ્રધાન પણ છે.

જોન્્સને વવિટ ર્રી જણાવ્યું હતું ર્ે "આ ઐવતહાવ્સર્ રદવ્સે @RishiSunak ને અવભનંદન, આ દરેર્ ર્ન્ઝવવેરટવ માટે અમારા નવા PMને તેમને ્સંપૂણકા

અને પૂરા રદલથિી ્સમથિકાન આપવાની ષિણ છે."

રર્ગં ઋવષ ્સુનર્ને યુર્ેના 57માં વડા પ્રધાન તરીર્ે

- માત્ર ્સાત અઠવારડયામાં ત્રીજા વડા પ્રધાન તરીર્ે

્સરર્ાર બનાવવા માટે આમત્રં ણ આપ્યંુ હત.ંુ વડા

પ્રધાન ્સુનર્ે 10 ડાઉવનંગ ્થટ્રીટના પગવથિયાં પર વડા

પ્રધાન તરીર્ે તેમનું પ્રથિમ ્સંબોધન ર્યુું ત્યારે તેમની

પત્ી અષિતા મૂવતકા અને પત્રુ ીઓ વરિષ્ના તથિા અનષ્ુ ર્ા

અપેષિા મુજબ જોડાયા નહોતા.

બોરર્સ જૉન્્સન અને પેની મોડન્કા ટ ટોરી નેતૃત્તવની

રે્સમાંથિી બહાર નીર્ળી ગયા પછી 200 જેટલા

્સા્સં દોનું ્સમથિકાન મેળવનારા ઋવષ ્સનુ ર્ને યર્ુ ને ા

આગામી વડા પ્રધાન પદ માટે વબનહરીફ વવજેતા

જાહેર ર્રાયા હતા. ભૂતપૂવકા વડા પ્રધાન બોરર્સ

જૉન્્સને જરૂરી 100 ર્રતા વધુ ્સાં્સદોનો ટેર્ો હોવાનો

દાવો ર્યગો હતો પરંતુ તેમ છતાં ટોરી પાટટીના વહતમાં

રે્સમાંથિી બહાર નીર્ળી ગયાનું જણાવ્યું હત.ંુ શ્ીમતી

મોડકાન્ટના ્સાથિીઓએ દાવો ર્યગો હતો ર્ે તેની પા્સે

90થિી વધુ ્સમથિકાર્ો છે, તેમ છતાં માત્ર 25 એમપી દ્ારા

જ ટેર્ો જાહેર ર્રાયો હતો.

1922ની ર્મીટીના અધ્યષિ ્સર ગ્હે ામ રિેડી પા્સે

્સુનર્ એર્માત્ર ઉમેદવાર બાર્ી રહ્ા હતા અને તેમની

વડા પ્રધાન તરીર્ે વબનહરીફ વરણી થિઇ હતી. ભૂતપૂવકા

ચાન્્સેલર ્સુનર્ને 190થિી વધુ ટોરી ્સાં્સદોએ જાહેર

્સમથિકાન આપ્યું હતું.

જોન્્સન ખ્સી જતા તેમના ્સમથિકાર્ો જેમ્્સ ક્ેવલટી,

રિાન્ડન લુઈ્સ, વ્સમોન ક્ાર્્ક, ઈયાન ડંર્ન સ્્થમથિ,

પ્રીવત પટેલ અને નદીમ ઝહાવી જેવા વરરષ્ઠ નેતાઓએ

્સુનર્ને ્સમથિકાન આપ્યું હતું. ઋવષ ્સુનર્નો આ વવજય

તેમનું અદભૂત રાજર્ીય પુનરુત્થિાન દશાકાવે છે.

જૉન્્સનના અનુગામી બનવાના ્સંઘષકામાં વલઝ

ટ્ર્સના હાથિે પરાજય પામેલા ્સુનર્ માત્ર ્સાત

અઠવારડયા પછી વડા પ્રધાન પદે આરૂઢ થિયા

છે. ્સુનર્ે જો ર્ે, શ્ીમતી ટ્ર્સના 44-રદવ્સના

અ્સાધારણ, વવ્થફોટર્ શા્સન બાદ ્સૌથિી મુશ્ર્ેલ

્સંજોગોનો ્સામનો ર્રવો પડશે. તેમાં જાહેર

નાણાંર્ીય અરાજર્તા અને ર્ો્થટ-ઓફ-લીવવંગની

્સમ્થયાનો ્સમાવેશ થિાય છે. ્સુનર્ે 'પ્રામાવણર્તા અને નમ્રતા' ્સાથિે નંબર 10 ચલાવવાનું વચન આપ્યું છે.

રર્ગં ચાર્્સકા દ્ારા ્સરર્ાર રચવા માટે આમંવત્રત થિયેલા ્સુનર્ પ્રથિમ વડાપ્રધાન છે. જો ર્ે, તેમની માતા, રાણી એવલઝાબેથિે રાણી તરીર્ેના તમે ના ર્ાયર્કા ાળ દરવમયાન 15 વડા પ્રધાનોને આવતા-જતા જોયા હતા.

વવપષિો ્સામાન્ય ચૂંટણી માટે માંગણી ર્રી રહ્ા છે અને દલીલ ર્રે છે ર્ે ્સુનર્ પા્સે વડા પ્રધાન બનવાનો પ્રજારર્ય જનાદેશ નથિી.

વલઝ ટ્ર્સના રાજીનામા પછી લેબર નતે ા ્સર ર્રે ્થટામકારે આર્રા પ્રવતભાવ આપી તાત્ર્ાવલર્ ્સામાન્ય ચટંૂ ણીની હાર્લ ર્રતાં જણાવ્યંુ હતંુ ર્ે "ર્ઝં વરવે ટવ પાટટીએ બતાવ્યું છે ર્ે તેની પા્સે હવે શા્સન ર્રવાનો આદેશ નથિી. ટોરી વનષ્ફળતાના 12 વષકા પછી, વરિરટશ લોર્ો અરાજર્તા ર્રતાં વધુ માટે ્સારી રીતે જીવવા માટે લાયર્ છે. હાલમાં જનમતના મતદાનમાં ટોરી ર્રતા લેબર 36 પોઈન્ટ આગળ છ.ે

વલઝ ટ્ર્સે તા. 25ના રોજ ડાઉવનંગ ્થટ્રીટના પગવથિયાં પરથિી વડા પ્રધાન તરીર્ે તેમનું અંવતમ ભાષણ આપી બરર્ંગહામ પેલે્સ જઇને રર્ંગ ચાર્્સકાને મળીને રાજીનામુ આપ્યું હતું. તેમનંુ ભાષણ માત્ર ત્રણ વમવનટ અને ્સાત ્સેર્ન્ડનું હતું.

્સુનર્ે પદ ્સંભાળ્યા બાદ વિીટ ર્રીને એવી ચેતવણી આપી હતી ર્ે ્સરર્ારે ર્ેટલાર્ "ખૂબ જ મુશ્ર્ેલ વનણકાયો" લેવા પડશે પરંતુ લોર્ોને ખાતરી આપી છે ર્ે તેઓ દેશની "ગહન આવથિકાર્ ર્ટોર્ટી"નો ્સામનો ર્રતી વખતે ર્રુણા ્સાથિે ર્ામ ર્રશે.

્સુનર્ે 10 ડાઉવનંગ ્થટ્રીટના પગવથિયાં પરથિી વડા પ્રધાન તરીર્ે દેશને ર્રેલા પ્રથિમ ્સંબોધનમાં જણાવ્યું હતું ર્ે ‘્સરર્ારના એજન્ડાના ર્ેન્દ્રમાં આવથિકાર્ સ્્થથિરતા અને વવશ્ા્સને ્થથિાન આપીશ. આપણા દેશને શબ્દોથિી નહીં, પરંતુ ર્ાયકાથિી એર્ ર્રીશ’.

્સુનર્ વડાપ્રધાન બનતા ટોરી પાટટીને, દેશને અને ભારતને ઘણી આશાઓ છે. પણ ્સુનર્ ્સવાયા અંગ્ેજ બનીને રહે છે ર્ે અમેરરર્ામાં પ્રેવ્સડેન્ટ બરાર્ ઓબામાએ જે રીતે ર્ામગીરી ર્રીને લોર્લાગણી જીતી હતી એવી ઓબામા મોમેન્ટનું ્સજકાન ર્રે છે ર્ે ર્ેમ તે જોવાનું રહે છ.ે

Newspapers in English

Newspapers from United States