Garavi Gujarat USA

પૃથ્્વવીને અંતરિક્ષના પદાર્થોર્વી બચા્વ્વાનો નાસાનો પ્રયોગ સફળ િહ્ો

-

નાસાએ પૃથ્્વવી તરફ આ્વતા એસ્્ટરોઇડને અંતરરક્ષયાનનવી ્ટક્કરથવી અન્યત્ર ્વાળ્વાનો સફળ પ્રયોગ હાથ ધરવીને માન્વજગતને અંતરરક્ષમાંથવી ઉદભ્વતવી હોનારતથવી બચા્વ્વાનવી રદશામાં સફળ પગરણ માંડ્ા છે.

ફ્રીઝના કદના ડબલ એસ્્ટરોઇડ રવીડાયરેકશન ્ટેસ્્ટના (ડા્ટ્ટ) ઇન્સ્પેક્્ટરને ડવીમોફફોસ એસ્્ટરોઇડ સાથે ્ટકરા્વવીને ડવીમોફફોસને તેનાથવી મો્ટા કદના ડવીડવીમોસનવી આસપાસનવી નાનવી અને ગતતશવીલ ભ્રમણકક્ષામાં ્વાળ્વામાં આવ્યો હો્વાનું નાસાના ્વડા તબલ નેલ્સને જણાવ્યું હતું. તેમણે ્વધુમાં ઉમેયુું હતું કે ડા્ટ્ટના 11 કલાક 55 તમતન્ટના ભ્રમણને 32 તમતન્ટ ્ટૂંકા્વવીને ડવીમોફફોસનો ભ્રમણકાળ 32 તમતન્ટ ્વધારાયો હતો. નેલ્સને જણાવ્યું હતું કે, એસ્્ટરોઇડનવી આ જોડવી સંરક્ષણનવી પદ્ધતત ‘કાઇને્ટવીક અસર’ના અભ્યાસ મા્ટે શ્ેષ્ઠ છે. આમા્ટગેડન અને ડોન્્ટ લુક અપ જે્વવી રફલ્મોમાં જો્વા મળેલવી ્વૈજ્ાતનક કલ્પના જે્વા દેખાતા ઇમ્પેક્્ટરનવી ખડકાળ બરછ્ટ સપા્ટવી સ્પષ્ટ જો્વાઇ હતવી. આપણે સોલર તસસ્્ટમાંના અબજો એસ્્ટરોઇડ અને કોમે્ટ પૈકરી ઘણા ઓછા એસ્્ટરોઇડ પૃથ્્વવી મા્ટે બહુ ઓછા ખતરારૂપ છે અને આ્વનારા સેંકડો ્વર્ફોમાં પણ આ્વા ભયપ્રદ નુકશાનનો ખતરો નથવી.

જીયોલોજીકલ રેકોડ્ટ અનુસાર છ માઇલ પહોળો એસ્્ટરોઇડ 66 તમતલયન ્વર્ફો પૂ્વવે પૃથ્્વવી ઉપર ્ટકરાતા સમગ્ર જગતમાં ગવીઘ્ટકાતલન તશયાળાનવી અસર ્વતા્ટઇ હતવી અને ડાયનોસૌર ઉપર 75 ્ટકા જી્વજંતુઓનવી અનેક જાતત - પ્રજાતતઓનો નાશ થયો હતો. આજના સમયે ડવીમોફફોસ જે્વો એસ્્ટરોઇડ પૃથ્્વવી ઉપર અથડાય તો તેનવી અસર એકાદ શહેરનો નાશ કર્વા જે્ટલવી સ્થાતનક નવી્વડવી શકે. નાસા ભત્વષ્યમાં અંતરરક્ષ યાનના બદલે એસ્્ટરોઇડનવી રદશા બદલ્વા કે નાશ કર્વા મા્ટે પરમાણુ ત્વસ્ફો્ટના ઉપયોગનો પણ ત્વચાર કરે છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States