Garavi Gujarat USA

ટ્રમ્્પે ચૂંટણીનું ્પરિણામ ગમે તે આવે, વવજયનો દાવો કિતું પ્રવચન તૈયાિ કિી નાખેલું

-

ગત વર્ષે યુએસ કેપિટોલ િર પિંસાની ઘટનામાં ભૂતિૂવ્વ પ્રેપસડરેન્ટ ડોનાલ્ડ ટ્રમ્િની સંડોવણીની તિાસ કરી રિેલા સાંસદોની િરેનલરે તાજરેતરમાં રજૂ કરેલા નવા િુરાવા મુજબ િારી ગયરેલા પ્રેપસડરેન્ટે િરરણામનરે ધ્યાનમાં લીધા વગર 2020ની ચૂંટણીમાં િોતરે પવજરેતા જાિેર કરવાનું આયોજન કયુું િતું.

િરેનલના સભ્ય ઝો લોફગ્રેનરે સુનાવણીમાં જણાવ્યું િતું કે, ચૂંટણીની રાત્રે તરેઓ પવજરેતા િોવાનો દાવો કરવા માટે મતદાનના મપિનાઓ અગાઉ ટ્રમ્િરે પવજયનું પ્વચન કરવાનું

આયોજન કયુું િતું. કપમટી દ્ારા એકત્ કરાયરેલા િુરાવાઓ ટાંકીનરે, લોફગ્રેનરે જણાવ્યું િતું કે, િુરાવા દર્ા્વવરે છે કે, કોઇિણ મતગણતરી ર્રૂ કરવામાં આવરે તરે અગાઉ તરેમના ખોટા પવજયી ભાર્ણનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું િતું. આ િુરાવામાં ટ્રમ્િના ભૂતિૂવ્વ કેમ્િરેઇન મરેનરેજરની જુબાનીનો િણ સમાવરેર્ થાય છે,

િરેનલના સભ્યોએ વ્યપતિગત રીતરે જાિેરમાં એવું સૂચન કયુું િતું કે, એટનની જનરલ મરેરરક ગારલરેન્ડરે કેપિટોલ િુમલા માટે ટ્રમ્િ િર આરોિ મૂકવો જોઈએ. જણાવ્યું િતું કે, કપમટીના સભ્યોએ સુનાવણી દરપમયાન ટ્રમ્િનરે સમન્સ આિવાના મુદ્ે મત આિવાનું આયોજન કયુું િતું. િાઉસ ઓફ રીપ્રેઝન્ટેરટવની િરેનલરે 2020ની ચૂંટણી સંબંપધત ભૂતિૂવ્વ પ્રેપસડરેન્ટની સંડોવણી અંગરેના િુરાવાઓ જાિેર કરી દીધા છે. કપમટીના ડરેપ્યુટી ચરેરિસ્વન પલઝ ચરેનીએ જણાવ્યું િતું કે, અત્યાર સુધી રજૂ કરાયરેલા મોટા િુરાવાએ અમનરે બતાવ્યું છે કે, 6 જાન્યુઆરીની ઘટના માટે એક વ્યપતિડોનાલ્ડ ટ્રમ્િ જવાબદાર છે, અન્ય ઘણા લોકો તરેમનરે અનુસરતા િતા.

Newspapers in English

Newspapers from United States