Garavi Gujarat USA

ત્રણ લવદેશીઓ પર ભારતીર્ કોિ સેન્ટર દ્ારા 11 લમલિર્ન ડોિરની છેતરલપંડીનો આરોપ

-

કોલ સરેન્ટરોમાં અનરેક વર્યોથી છેતરપિંડી કરવાનો અનરે મની લોન્ડરીગનું ર્ડયંત્ રચવાનો ત્ણ પવદેર્ી વ્યપતિઓ િર આરોિ મૂકવામાં આવ્યો છે.

ઇપલનોયના ડરેસ પ્લરેઇન્સના રિેવાસી, 42 વર્્વના અપમરપસંિ રદવાન, અરકાન્સાસમાં િેબર સ્સ્પ્ંગ્સના રિેવાસી 28 વર્્વના ઝાિીન રરફકભાઇ માલવી અનરે ડરેસ પ્લરેઇન્સના રિેવાસી 37 વર્્વના સોપિલ ઉસ્માનગની વિોરાનરે આ ગુનાના આરોિમાં યુએસ રડસ્સ્ટ્રક્ટ જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા િતા. તરેમના

િર 11 ગુનાનો આરોિ મુકી તરેમની 22 સપ્ટેમ્બરે ધરિકડ કરવામાં આવી િતી. તરેમણરે તથા અન્ય ર્ડયંત્કારોએ જાન્યુઆરી 2017થી ઓગસ્ટ 2020 દરપમયાન ભારત સ્સ્થત કોલ સરેન્ટર સાથરે મળીનરે છેતરપિંડી કરવાનું કાવતરું ઘડ્ું િતું.

આ કોલ કરનારાઓએ અમરેરરકન સરકારી અપધકારીઓ િોવાનો દાવો કરી િીરડતોનરે તરેમની પમલકતનું રક્ષણ કરવા નાણા મોકલવા, ધરિકડ ટાળવા અથવા તરેમના સરકારી લાભમાં કાિ અટકાવવાના નામરે છેતયા્વ િતા. આ જૂથરે પવપવધ રીતરે ર્ડયંત્ કરીનરે િીરડતો િાસરેથી કપથત રીતરે 11 પમપલયન ડોલરથી વધુની રકમની છેતરપિંડી કરી િતી. તરેમણરે આ ર્ડયંત્ િાર િાડવા માટે ખોટા ડોક્યુમરેન્્ટ્સનો ઉિયોગ કયયો િતો. આ ત્ણરેય વ્યપતિઓ િર મરેઇલ ફ્ોડ, વાયર ફ્ોડ અનરે મની લોન્ડરરંગનું ર્ડયંત્ રચવાનો આરોિ મુકાયો છે. આ ત્ણરેય લોકો આરોિોમાં દોપર્ત ઠરર્રે તો તરેમનરે ફેડરલ જરેલની 20 વર્્વ સુધીની સજા થઈ ર્કે છે.

 ?? ?? જો કે, કપમટીએ ઔિચારરક રીતરે જાિેરાત કરી નથી કે તરે, પરિપમનલ રેફરલ્સનરે ધ્યાનમાં યુએસ મીરડયાએ
લરેર્રે કે નિીં. અનરેક
તાજરેતરમાં એવું
જો કે, કપમટીએ ઔિચારરક રીતરે જાિેરાત કરી નથી કે તરે, પરિપમનલ રેફરલ્સનરે ધ્યાનમાં યુએસ મીરડયાએ લરેર્રે કે નિીં. અનરેક તાજરેતરમાં એવું

Newspapers in English

Newspapers from United States