Garavi Gujarat USA

નોર્્થ કેરોલિનાના રેિીઘમાં ગોળીબારર્ી પાંચ િોકોના મોત

-

નોથ્વ કેરોપલનાના િાટનગર રેલીઘમાં ઓક્ટોબરના મધ્યમાં ગોળીબારની એક ઘટનામાં િાંચ લોકોના મોત થયા િતા, જરેમાં એક િોલીસ અપધકારીનો િણ સમાવરેર્ થાય છે. અપધકારીઓના જણાવ્યા પ્માણરે ર્ંકાસ્િદ િત્યારાની ધરિકડ કરવામાં આવી છે. રાલીઘના મરેયર મરેરી-એન્ન બાલ્ડપવનરે જણાવ્યું િતું કે, ગોળીબારની આ ઘટના ન્યૂસ રીવર ગ્ીનવરે િાસરે ઘટી િતી.

રેલીઘ િોલીસ ડીિાટ્વમરેન્ટે િાંચ લોકોના મોતની િુષ્ી કરી િતી, જરેમાં એક સ્થાપનક િોલીસ અપધકારીનો સમાવરેર્ થાય છે, જો કે, તરે ફરજ િર નિોતા. ગોળીબાર કરનાર મોટી વયના રકર્ોરનરે કસ્ટડીમાં રાખવામાં આવ્યો િોવાનું રાલીઘ િોલીસ લરેફ્ટેનન્ટ જરેસન બોનનીયોએ જણાવ્યું િતું. આ ઘટનામાં ભોગ બનરેલી એક વ્યપતિ ગંભીર રીતરે ઇજાગ્સ્ત છે. અન્ય એક ઘાયલ અપધકારીનરે િોસ્સ્િટલમાં લઇ જવામાં આવ્યા િતા, જોકે તરેમનરે ત્યાંથી રજા આિવામાં આવી િતી.

Newspapers in English

Newspapers from United States