Garavi Gujarat USA

ટ્રમ્પના ઘરે દરોડાના કેસમાં સલુ રિમ કોટ્થ દરલમર્ાનગીરી નહીં કરે

-

અમરેરરકાના ભૂતિૂવ્વ પ્રેપસડરેન્ટ ટ્રમ્િના પનવાસરે દરોડા દરપમયાન જપ્ત કરાયરેલા દસ્તાવરેજોની કાનૂની ગૂંચ મામલરે સુપપ્મ કોટ્વ દરપમયાનગીરી નિીં કરે. જપ્ત કરાયરેલા વગનીકૃત દસ્તાવરેજો ન્યાય પવભાગનરે જોવા માટે 11મી સકકીટ અિીલ કોટટે આિરેલા રૂપલંગ સામરે મનાઇિુકમ આિવા ટ્રમ્િરે કરેલી માંગણી કન્ઝવષેટીવ પવચારધારાના જજીસની બિુમતી ધરાવતી સુપપ્મ કોટટે કોઇ ટીપ્િણી પવના ફગાવી દીધી િતી.

ટ્રમ્િના પનવાસરે આઠમી ઓગષ્ના દરોડાનરે યોગ્ય ઠેરવતા સોગંદનામામાં એફબીઆઇએ જણાવ્યું િતું કે, વગનીકૃત દસ્તાવરેજો અયોગ્ય રીતરે િટાવી તરેનરે ગરેરકાયદે છુિાવી રાખવાના મામલરે તિાસ એજન્સીએ ગુનાઇત તિાસના િેતુથી દરોડા િાડ્ા િતા.

ફલોરરડાની રડસ્સ્ટ્રક્ટ કોટ્વના જજરે ટ્રમ્િ પનવાસરેથી જપ્ત ફાઇલોના સ્રિીનીંગ માટે ટ્રમ્િની માંગણી મુજબ પવર્રેર્ પનષ્ણાતની પનયુપતિ કરી છે. ત્ણ જજની એિરેલરેટ િરેનલરે ઠરાવ્યું િતું કે પવર્રેર્ પનષ્ણાત (ન્યૂ યોક્કના પસપનયર જજ) તરેમની સમીક્ષા કરે તરે દરપમયાન સરકાર તરેની ગુનાઇત તિાસ માટે વગનીકૃત દસ્તાવરેજોનો ઉિયોગ કરી ર્કે છે.

Newspapers in English

Newspapers from United States