Garavi Gujarat USA

માર્્ચ સુધીમાં ત્રણ લાખ લોકોને સસરિઝનસિપ આપિે

-

કેનેડા 2022-2023ના નાણાકીય વર્્ષમાં 300,000 લોકોને નાગરિકતા આપશે. ઇમમગ્ેશન, િેફ્યયુજીસ એન્ડ મસટીઝનમશપ કેનેડા (IRCC) મેમોમાં 31 માર્્ષ સયુધી નવા નાગરિકોની સંખ્યા માટે લક્યાંકની રૂપિેખા આપવામાં આવી છે.

IRCC મેમો એક વરિષ્ઠ અમધકાિી માટે ઇમમગ્ેશન, િેફ્યયુજીસ અને મસટીઝનમશપ કેનેડા (IRCC) ના ઓપિેશન્સ, પ્લામનંગ અને પિફોમ્ષન્સ મવભાગ દ્ાિા તૈયાિ કિવામાં આવ્યો હતો. તે ભલામણ કિે છે કે IRCC 31 માર્્ષ, 2023 સયુધીમાં કુલ 285,000 મનણ્ષયો અને 300,000 નવા નાગરિકોની પ્ોસેસ કિે.

આગામી પાર્ં મમહનામાં ઓછામાં ઓછા ત્રણ લાખ લોકોને કેનડે ાના મસરટઝનમશપના શપથ

લવે ડાવવામાં આવશ.ે કોમવડ અગાઉ આ સખ્ં યા 2.53 લાખની હતી. ગયા વર્ષે 2.17 લાખ અિજીઓને પ્ોસસે કિીને મસરટઝનમશપ મજં િૂ કિવામાં આવી હતી.

કેનેડા દ્ાિા જે મવઝા આપવામાં આવે છે તેમાં દિેક કેટેગિીમાં ભાિતીયો આગળ છે. અગાઉના એક રિપોટ્ષ પ્માણે કેનેડામાં પમષેનન્ટ િેમસડન્સી (PR) માટે અિજી કિવાની વાત આવે ત્યાિે ભાિત તેમાં અગ્ેસિ છે અને 2021માં કુલ PRમાં ભાિતનો મહસ્સો લગભગ ત્રીજા ભાગનો હતો.

કેનેડાના 2016ના રિપોટ્ષ અનયુસાિ અહીં ભાિતીય મૂળના લગભગ 14 લાખ લોકો વસવાટ કિે છે. છેલ્ા એક વર્્ષમાં લગભગ એક લાખ ભાિતીયો ટેમ્પિિી ફોિેન વક્કિ પ્ોગ્ામ હેઠળ કેનેડા ગયા હતા. લગભગ 1.30 લાખ ભાિતીયોને વધાિે પમષેનન્ટ િેમસડન્સી ધિાવતા લોકોને કેનેડાની મસરટઝનમશપ પણ મળી હતી. તેથી કેનેડા સિકાિના આ મનણ્ષયથી પણ ભાિતીયોને સૌથી વધાિે ફાયદો થશે તેમ લાગે છે.

કેનેડાના ભાિત ખાતેના હાઈ કમમશ્નિ કેમેિોન મેકેએ સપ્ટેમ્િિ 2022માં જણાવ્યયું હતયું કે ર્ાલયુ વર્્ષના અંત સયુધીમાં કેનેડામાં મવઝાની પ્ોસેસ એકદમ નોમ્ષલ થઈ જશે. તેમણે કહ્યં કે અમે દિ સપ્ાહે ભાિતીયોને લગભગ 10 હજાિ મવઝા આપીએ છીએ, પિંતયુ આટલી ઝડપ પૂિતી નથી. કોમવડના કાિણે પણ કેનેડા પાસે મવઝાની અિજીઓનો ઢગલો થયો હતો જેનો હજયુ સયુધી મનકાલ નથી થયો. 2019માં ભાિતમાંથી જે મવઝા અિજીઓ મળી હતી તેની સિખામણીમાં આ વખતે 55 ટકાનો વધાિો થયો છે

 ?? ?? ઈન્ટિનેશનલ મોમિમલટી પ્ોગ્ામ હેઠળ વક્ક પિમમટ મળી હતી. 2021થી 2022 દિમમાન 2.10 લાખથી
ઈન્ટિનેશનલ મોમિમલટી પ્ોગ્ામ હેઠળ વક્ક પિમમટ મળી હતી. 2021થી 2022 દિમમાન 2.10 લાખથી
 ?? ??

Newspapers in English

Newspapers from United States