Garavi Gujarat USA

ગુજરાતમાં ઇમ્પેક્ટ ફી ભરી ગેરકા્યદે ્બાંધકામ કા્યદેિર કરી શકાશે

-

ગજુ રાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગચેરકા્યદેસરના બાંધકામોનચે ઇમ્પચેક્ટ ફી િસૂલ કરી ગચેરકા્યદેસર કરિાનો મહત્તિનો વનણ્ઘ્ય ક્યયો ્છે. મંગળિાર 18 ઓક્ટોબરે લીધચેલા આ વનણ્ઘ્યથી મહાનગરપાવલકાઓ, શહેરી વિકાસ સત્ામંડળો અનચે નગરપાવલકાઓમાં ગચેરકા્યદે બાંધકામોના પ્રશ્નનું સમાધાન થશચે. સરકારના િટહુકમનચે રાજ્્યપાલચે બહાલી આપી ્છે તચેનો અમલ 17 ઓક્ટોબરથી થશચે.

આ વનણ્ઘ્યથી રાજ્્યના અમદાિાદ, ગાંધીનગર, િડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ સવહતની તમામ મહાનગરપાવલકાઓ, ઔડા, સુડા, રૂડા, ગુડા અનચે શહેરી વિકાસ સત્ા મંડળો અનચે તમામ 151 નગરપાવલકાઓમાં ઉભા કરા્યચેલા ગચેરકા્યદેસર બાંધકામોનચે ઈમ્પચેક્ટ ફી ભ્યા્ઘ બાદ કા્યદેસર કરિામાં આિશચે. િર્્ઘ 2011માં તત્કાવલન મુખ્્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમ્પચેક્ટ ફીનો કા્યદો અમલમાં મૂક્્યો હતો. જચેનચે ભૂપચેન્દ્ર પટેલચે દોહરાવ્્યો ્છે. આ વનણ્ઘ્યથી એક તરફ શહેરોમાં રહેતા લોકોનચે ફા્યદો થશચે તો બીજી તરફ સરકારનચે ઈમ્પચેક્ટ ફી દ્ારા કરોડોની આિક પણ થશચે. જચે રકસ્સામાં મળિાપાત્ FSI 1.0 કરતા ઓ્છી હો્ય, રહેણાક વસિા્ય ઉપ્યોગ (દાત. િાવણજ્્ય, શૈષિવણક, આરોગ્્ય, ઔદ્ોવગક િગચેરે)માં લચેિાતા હો્ય, જચે CGDCR પ્રમાણચે મહત્મ મળિાપાત્ FSI કરતા 50% િધારે FSI થતી હો્ય, પ્લોટની હદની બહાર નીકળતા પ્રોજચેક્ટ, પાણી પુરિઠા, ગટર વ્્યિસ્થા, પાણીના વનકાલ, ઈલચેક્ક્રિક લાઈન ગચેસ લાઈન અનચે જાહેર ઉપ્યોગની સચેિા પર ઉભા કરેલા બાંધકામો કા્યદેસર કરી શકાશચે નહીં. જચે ગચેરકા્યદેસર બાંધકામો ઈમ્પચેક્ટ ફી ભ્યા્ઘ પ્છી કા્યદેસર કરિામાં આિશચે તચેમાં માવજ્ઘન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપ્યોગમાં ફેરફાર, કિડ્ઘ પ્રોજચેક્શન, પારકિંગ (ફક્ 50% માટે ફી લઈનચે વન્યમબદ્ધ થઈ શકશચે) સચેવનટરી સુવિધા સુવિધા વન્યમબદ્ધ કરી શકાશચે.

Newspapers in English

Newspapers from United States