Garavi Gujarat USA

દદિાળીના દદિસે ભારત-પાદકસ્તાનના સૈવનકોએ એકબીજાને મીઠાઈઓ ખિડાિી

-

અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્ેબ્િયા સબ્િતના બ્િશ્વના સંખ્યાબંધ દેશોમાં રદિાળીની ધામધૂમથી ઉજિણી કિિામાં આિી િતી. વ્િાઇટ િાઉસમાં સોમિાિે રદિાળીની ઉજિણીના સૌથી મોટા કાય્યક્રમનું આયોજન થયું િતું. આ ઉજિણીમાં જો બાઇડન સિકાિના ઘણા ભાિતીય અમેરિકનોની િાજિી પણ જોિા મળી િતી. બાઇડને દીપ પ્રગટાિીને તમામ િોકોને રદિાળીની શુભકામના આપી િતી.

વ્િાઇટ િાઉસમાં રદિાળીની ઉજિણીના કાય્યક્રમમાં પ્રેબ્સડન્ટ જો બાઇડને જણાવ્યંુ િતું કે અમે તમને આિકાિતા સન્માબ્નત થયા છીએ. વ્િાઇટ િાઉસમાં આટિા મોટા પ્રમાણમાં રદિાળીની પ્રથમ ઉજિણી છે. ઈબ્તિાસમાં અત્યાિ સુધીના સૌથી િધુ એબ્શયન અમેરિકનો ઉપસ્સ્થત છે અને અમે રદિાળીની ઉજિણીને અમેરિકન સંસ્કકૃબ્તનો આનંદદાયક ભાગ બનાિિા બદિ તમાિો આભાિ માનિા માંગીએ છીએ." આ સમયે ફસ્ટ્ય િેડી બ્જિ બાઈડેન, નાયબ પ્રમુખ કમિા િેરિસ સબ્િત ભાિતીય મૂળના ૨૦૦થી િધુ િોકો િાજિ િહ્ા િતા. તેઓ પિંપિાગત ભાિતીય પિેિિેશ શેિિાની, સાડીમાં પિોંચ્યા િતા અને આ િંગાિંગ કાય્યક્રમમાં બ્સતાિિાદક ઋષભ િમા્યએ પિફોમ્ય કયુું િતું. કાય્યક્રમમાં મિમે ાનોએ ભાિતીય મીઠાઈઓનો સ્િાદ માણ્યો િતો. વ્િાઈટ િાઉસમાં સોમિાિની િાતે રદિાળી પાટટીનું આયોજન કિાયું િતું. વ્િાઈટ િાઉસમાં આ િષ્યના રદિાળી સમાિંભમાં પ્રમુખ જો બાઈડેને મંચ પિ બે બાળકોને બોિાવ્યા િતા અને તેમને પ્રકાશપંુજ તિીકે ઓળખાવ્યા િતા.

બ્જિ બાઈડને પણ એબ્શયન અમેરિકન સમાજના િોકોની પ્રશંસા કિતા કહ્યં કે, આ સમુદાયના િોકોએ અમેરિકાને આગળ િધાિિામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમેરિકન ઉપપ્રમુખ કમિા િેરિસે કહ્યં કે, વ્િાઈટ િાઉસ સામાન્ય િોકોનું ઘિ છે. અમેરિકાનાં ફસ્ટ્ય િેડી બ્જિ બાઈડેને આ ઘિનું િાતાિિણ એિું બનાવ્યું છે કે અમેરિકાનો કોઈપણ નાગરિક પોતાની સંસ્કકૃબ્ત અને તિિે ાિોની અિીં

ઊજિણી કિી શકે છે.

ઓસ્ટ્ેબ્િયાના િડાપ્રધાન એન્થની અલ્બનીસ સબ્િત બ્િશ્વના અનેક નેતાઓએ દુબ્નયાભિમાં રદિાળીનો તિેિાિ ઊજિનાિા બધા જ િોકોને શુભેચ્છાઓ પાઠિી િતી. ઓસ્ટ્ેબ્િયન િડાપ્રધાન એન્થબ્ન અલ્બનીસે કહ્યં િતું કે, આ રદિાળી તમાિા અને તમાિા બ્પ્રયજનો માટે દિેક ખુશીઓ અને શાંબ્ત િઈ આિે. સાથે જ ઓસ્ટ્ેબ્િયામાં બ્સડની ઓપેિા િાઉસ પણ ટી-૨૦ િલ્ડ્ય કપમાં પારકસ્તાન બ્િરુદ્ધ ભાિતના બ્િજય પછી રદિાળી પ્રસંગે ઝગમગી ઊઠયંુ િતું.

પારકસ્તાન િડાપ્રધાન શાિબાઝ શિીફે પણ પારકસ્તાન અને દુબ્નયાભિના બ્િન્દુ સમુદાયને રદિાળી પ્રસંગે શુભેચ્છાઓ પાઠિી િતી. તેમણે ટ્ીટ કિી, રદિાળી, પ્રકાશના તિિે ાિ પિ પારકસ્તાન અને દુબ્નયાના બ્િન્દુ સમુદાયને શુભેચ્છાઓ. આ રદિસ આપણી દુબ્નયામાં શાંબ્ત, ખુશી અને સદ્ાિ િાિે.

ઘણા િષષો ભાિત અને પારકસ્તાન િચ્ે સિિદ મુદ્ે બ્િિાદ િોિા છતાં રદિાળીના પ્રસંગે ભાિત-પારકસ્તાન સિિદ પિ પણ બોડ્યિ બ્સક્યોરિટી ફોસ્ય (બીએસએફ) અને પારકસ્તાન િેન્જસષે એકબીજાને મીઠાઈઓ ખિડાિી પિસ્પિ દેશો િચ્ેના ભ્ાતૃભાિનો સંદેશો આપ્યો િતો. બંને દેશોના સૈબ્નકો િચ્ે િષષોથી ચાિી આિતી આ પિંપિા છે.

Newspapers in English

Newspapers from United States