Garavi Gujarat USA

ટીનેજરે સ્માટ્ષફોન ખરીદિા માટે લોહી િેચિાનો પ્ર્યાસ ક્યયો

-

િાિના જમાનાની યુિા પેઢીને સ્ટાઇિ બતાિિા માટે આકષ્યક અને મોંઘા સ્માટ્યફોનનું ઘેિું િાગેિું છે. જોકે આિા મોંઘા સ્માટ્યફોન મેળિિા માટે યુિા પેઢી ક્યાં સુધી જઇ શકે છે, તેનો ચોંકાિનાિો રકસ્સા પબ્ચિમ બંગાળમાં નોંધાયો છે. પબ્ચિમ બંગાળના રદનાજપુિની એક 16 િષ્યની છોકિીએ સ્માટ્યફોન મેળિિા માટે પોતાનું િોિી િેચિાનું નક્ી કયુું િતું.

12મા ધોિણમાં ભણતી આ છોકિી દબ્ક્ષણ રદનાજપુિના તપન પોિીસ સ્ટેશન બ્િસ્તાિના કિડાની િિેિાસી છે.

તેણીએ રૂ.9,000ની રકંમતનો સ્માટ્યફોન ઓનિાઈન મંગાવ્યો િતો, પિંતુ આટિી મોટી િકમની વ્યિસ્થા કિિાનું માટે ખૂબ મુશ્કેિ બન્યું િતું.

તેથી તેને બાિુિઘાટની બ્જલ્ા િોસ્સ્પટિ પિોંચિાનું નક્ી કયુું અને પૈસાના બદિામાં પોતાનું િોિી િેચિાનું નક્ી કયુું િતું. યુિતીએ િોિી આપિાના બદિામાં પૈસાની માંગણી કયા્ય બાદ િોસ્સ્પટિના સ્ટાફે આ ચોંકાિનાિી ઘટનાની નોંધ િીધી િતી. બ્િડ બેંકના કમ્યચાિી કનક દાસે જણાવ્યું કે યુિતીએ

િક્તદાન કિિાના બદિામાં પૈસાની માંગણી કિી ત્યાિે તેમને શંકા ગઈ િતી. તેથી િોસ્સ્પટિના સ્ટાફે તાત્કાબ્િક ચાઈલ્ડ કેિ બ્િભાગને જાણ કિતાં તેઓ િોસ્સ્પટિ પિોંચ્યા િતા. પૂછપિછ બાદ તેઓને સાચું કાિણ જાણિા મળ્યું િતું

ચાઈલ્ડ કેિ મેમ્બિ િીટા મિતોના જણાવ્યા અનુસાિ પૂછપિછ દિબ્મયાન છોકિીએ કહ્યં િતું કે ફોનની રડબ્િિિી ઝડપથી આિિાની િતી તેથી તેને પૈસા એકઠા કિિા માટે િોિી િેચિાનો બ્િચાિ આવ્યો િતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States