Garavi Gujarat USA

ભગવાન રામના મૂલ્્યયો સબકા સાથ સબકા વવકાસની પ્રેરણાઃ મયોદી અ્યયોધ્્યામાં દીપયોત્સવ, 15 લાખ દદવાનયો વગવનસ વલ્્લ્્ડ રેકયો્લ્્ડ અ્યયોધ્્યાનું રામમંદદર જાન્્યુઆરી 2024માં ભક્યો માટે ખુલ્ુ મુકાશરે

-

રામ નગરી અયોધ્યામાં દિવાળીની પૂવ્વસંધ્યાએ 23 ઓક્્ટોબરે િીપોત્સવમાં સામેલ થઈને વડાપ્રધાન નરેન્દદ્ર મોિીએ જણાવ્યયું હતયું કે ભગવાન રામનયું શાસન તેમની સરકારના "સબકા સાથ, સબકા વવકાસ" મંત્ર પાછળની પ્રેરણા છે. મોિીએ રામ કથા પાક્ક ખાતે તેમના સંબોધનમાં ભગવાન રામ સાથે ભાજપ સરકારના સવ્વગ્ાહી વવકાસના મંત્રને જોડ્ો હતો. મોિીએ રામ કી પૌડી ખાતે પણ બીજયું ્ટૂંકું સંબોધન કયયુું હતયું. અહીં સરયૂ નિી દકનારે રેકોડ્વ 15.76 લાખ િીવા સ્વયંસેવકો દ્ારા પ્રગ્ટાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોિીએ કહ્યં હતયું કે ભગવાન રામે તેમના વચનો, વવચારો અને રાજ દ્ારા સ્થાવપત કરેલા મૂલ્યો 'સબકા સાથ, સબકા વવકાસ'ની પ્રેરણા છે. ભગવાન રામના આિશશો આગામી 25 વર્્વમાં વવકવસત ભારતની આકાંક્ા રાખનારા લોકો મા્ટે પ્રકાશની િીવાિાંડી છે અને તે સૌથી મયુશ્કેલ લક્યો હાંસલ કરવાની વહંમત આપે છે. ભગવાન રામના આિશશોનયું પાલન કરવયું એ આપણા તમામની ફરજ છે. આપણે તેમના આિશશોને સતત જીવવા પડશે અને તેને જીવનમાં લાગયુ કરવા પડશે.

બંધારણની અસલ નકલ પર ભગવાન રામ, તેમના ભાઈ લક્મણ અને માતા સીતાનયું વચત્ર અંદકત હોવાનયું ભારપૂવ્વક જણાવતા તેમણે કહ્યં હતયું કે તે આપણા બંધારણીય અવધકારોની બીજી ગેરં્ટી છે. જો કે તેમણે ભારપૂવ્વક જણાવ્યયું હતયું કે કત્વવ્ય વનભાવવાનો સંકલ્પ જે્ટલો

અયોધ્યામાં દિવાળીની પૂવ્વસંધ્યાએ રવવવારે ઐવતહાવસક િીપોત્સવની ઉજવણીના ભાગરૂપે સરયયુ નિીના દકનારે 15 લાખથી િીવાઓ પ્રગ્ટાવવાનો નવો વગવનસ વલ્ડ્વ રેકોડ્વ બન્દયો હતો. આ પ્રસંગે મોિી અને મયુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વગવનસ રેકોડ્વનયું પ્રમાણપત્ર િશા્વવ્યયું હતયું.

જય શ્ી રામથી પોતાના ભાર્ણની શરૂઆત કરતા મોિીએ િીપોત્સવના અવસર પર એક સભાને સંબોવધત કરી હતી. મોિીએ જણાવ્યયું હતયું કે ભગવાન રામના પવવત્ર જન્દમસ્થળથી હયું મારા િેશવાસીઓને દિવાળીની શયુભેચ્છા પાઠવયું છયું. લોકોએ ભગવાન રામ પાસેથી જે્ટલયું શીખી શકાય તે્ટલયુ શીખવયું જોઇએ. મને ભગવાન રામના િશ્વનની તક તેમના આશીવા્વિથી મળી છે. ખયુશી મજબૂત થશે એ્ટલો રામ રાજ્યનયું સપનયું વધયુ સાકાર થશે.રામ કોઈને પાછળ છોડતા નથી, રામ ક્યારેય તેમની ફરજોથી પાછી પાની કરતાં નથી. આપણે આપણા સંકલ્પને દ્રઢ કરવા પડશે. આપણે શ્ી રામ પાસેથી જે્ટલયું શીખી શકીએ તે્ટલયું શીખવયું પડશે.

ભગવાન રામના આશાવા્વિથી િશ્વન કરવાની તક મળી હોવાનો ઉલ્ેખ કરતાં મોિીએ જણાવ્યયું હતયું કે મને ખયુશી છે કે અયોધ્યા, સમગ્ યયુપી અને વવશ્વના લોકો આ ઘ્ટનાના સાક્ી છે. આપણે 'આઝાિી

અયોધ્યામાં રામમંદિરના ગભ્વગૃહમાં જાન્દયયુઆરી 2024ના રોજ ભગવાન રામની મૂવત્વની પ્રાણપ્રવતષ્ા કયા્વ બાિ મંદિર ભક્ો મા્ટે ખયુલ્યુ મૂકવામાં આવશે, એમ રામ જન્દમભૂવમ તીથ્વ ટ્રસ્્ટના જનરલ સેક્ે્ટરી ચંપત રાયે જણાવ્યયું હતયું.

આશરે રૂ.1800 કરોડના ખચ્વ વનમા્વણ થનારું આ મંદિર ભૂકંપ પ્રયુફ હશે અને તે 1000 વર્્વથી પણ વધયુ સમય સયુધી ્ટકી રહે એવયું હશે. 392 સ્થંભ અને 12 િરવાજા ધરાવતયું આ મંદિર લોખંડની પટ્ીઓનો ઉપયોગ કયા્વ વગર બનાવવામાં આવ્યયું છે. પથ્થરો જોડવા મા્ટે લોખંડની પટ્ીઓનો ઉપયોગ કરવાના બિલે વપત્તળની પટ્ીઓ વાપરવામાં આવી છે.

ચંપત રાયના જણાવ્યા મયુજબ મયુખ્ય મંદિર 350 બાય 250 ફૂ્ટનયું હશે. આ મંદિરનયું પચાસ ્ટકાનયું કામકાજ પૂણ્વ થઈ ચૂક્યયું છે. વડાપ્રધાન મોિીએ પાંચ ઓગસ્્ટ 2020ના રોજ મંદિરનો વશલાન્દયાસ કયશો હતો. મંદિરના ગભ્વગૃહમાં 160 સ્થંભ હશે. જ્યારે મંદિરના પહેલાં માળે 82 વપલ્સ્વ હશે. મંદિરના 12 પ્રવેશદ્ાર સાગના લાકડામાંથી બનાવવામાં બનાવવામાં આવશે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States