Garavi Gujarat USA

શ્રીલંક્નન્ન લેખક શેહ્નન કરુણ્નભિલ્નક્નને 2022નું ્બુકર પ્્નઇઝ

-

આપથનાક કિરોકિીમાંથી િસાર થઈ રહેલા શ્ીલંકાના લેખક શેહાન કરુણાપતલાકાને સરોમવારે તેમની બીજી એડલ્િ નવલકથા 'િ સેવન મૂ્ડસ ઓફ માલી અલ્મેડા' માિે બુકર િુરસ્કાર મળ્્યરો છે, િરંતુ પ્પતપઠિત પ્ાઇઝના 17 ઓક્િરોબરે ્યરોજા્યેલા સમારંિમાં હાજર રહેવા માિે તેમના િાસે િૈસા ન હતા અને તેથી આ્યરોજકરોએ તેમના પવમાન િાડાની ચુકવણી કરવી િડી હતી. આ ન્સ્થપત શ્ીલંકાની હાલત કેિલીક કફરોડી છે તેનરો પચતાર આિે છે.

2008માં અરપવંિ અદડગા વ્હાઇિ િાઈગર માિે િુરસ્કાર જીત્્યા તે િછી કરુણાપતલાકા એપશ્યામાં જ્ડમેલા બુકર પ્ાઈઝના પ્થમ પવજેતા બ્ડ્યા છે. પરિિન, કરોમનવેલ્થ અને આ્યલલે્ડડના બહારના અંગ્ેજીમાં લખનારા લેખકરોને નરોપમનેિ કરવાની મંજૂરી આિવા માિે પન્યમરોમાં ફેરફાર કરવામાં આવ્્યા િછી એપશ્યામાં જ્ડમેલા તેઓ પ્થમ પવજેતા બ્ડ્યા છે.

નવલકથા 'િ સેવન મૂ્ડસ ઓફ માલી અલ્મેડા' ગે વરોર ફરોિરોગ્ાફર િર કેન્્ડદ્રત િૂતની વાતાના છે. પનણાના્યકરોના અધ્્યક્ષના જણાવ્્યા મુજબ આ નવલકથા વાચકરોને "જીવન અને મૃત્્યુના રરોલરકરોસ્િર પ્વાસ

િુસ્તક સરોિના ઓફ બુક્સ નામના નાના સ્વતંત્ પ્કાશકે પ્કાપશત ક્યુું હતું.

બુકર પ્ાઈઝ ફાઉ્ડડેશનના ડા્યરેક્િર ગેબી વૂડે જણાવ્્યું હતું કે આ વષલે જેમના િુસ્તકરોને શરોિનાપલસ્િ કરવામાં આવ્્યા હતા તેમાંથી એક પ્કાશક ગૃહ "પચંપતત" બ્ડ્યું હતું કે તે વાચકરોના રસમાં પ્ચંડ વિારા સાથે તાલ પમલાવવાની ક્ષમતા િરાવતું નથી. અહીં ઉલ્ેખની્ય છે કે ઐપતહાપસક રીતે િેંન્્વવન રે્ડડમ હાઉસ જેવા મરોિા પ્કાશક ગૃહરોનું બુકર પ્ાઈઝ િર પ્િુત્વ રહ્યં છે. તેમણે કહ્યં હતું કે ફાઉ્ડડેશન કરુણાપતલાકા અને અમેદરકન લેખક િપસનાવલ એવરેિના િુસ્તક પ્કાશનના ખચનામાં ્યરોગિાન આિી રહ્યં છે. અમેદરકન લેખકનું િ ટ્ીઝ નામનું િુસ્તક શરોિનાપલસ્િ કરવામાં આવ્્યું હતું.

'િ સેવન મૂ્ડસ ઑફ માલી અલ્મેડા' કરુણાપતલાકાનું બીજું એડલ્િ િુસ્તક છે. 2010માં તેમની પ્થમ કૃપત િ ચાઈનામેનને પવઝડન િેનલે પરિકેિ અંગેના સૌથી મહાન િુસ્તકરો િૈકીનું એક ગણાવ્્યું હતું. કરુણાપતલાકાની કહાની બે બાળકરોના 47 વષષી્ય િદરણીત પિતાની છે. તે 1989ના શ્ીલંકા સેિ કરવામાં આવી છે. આ કહાની જેલમાં બંિ ગે વરોર ફરોિરોગ્ાફરના િરલરોક જીવન િર કેન્્ડદ્રત છે.

કરુણાપતલકાએ િ િાઈમ્સ અને િ સ્ડડે િાઈમ્સ ચેલ્િનહામ પલિરેચર ફેન્સ્િવલમાં જણાવ્્યું હતું કે મૃત્્યુ િછીના જીવન પવશે સામા્ડ્ય જ્ાનના અિાવને કારણે તેમને િુષ્કળ અવકાશ આપ્્યરો હતરો. "મારે મૃત્્યુ િછીના જીવનનું વણનાન કરવું છે અને મેં સંખ્્યાબંિ હરોરર મૂવીઝ જોઇ હતી, તમામ િાપમનાક ગ્ંથરો વાંચ્્યા, મૃત્્યુના નજીકના અનુિવરો ક્યાના અને તે પવશે કરોઈ જાણતું નથી તેથી હું તેની શરોિ કરી શક્્યરો."

મેકગ્ેગરોર અને તેના ચાર સાથી ્ડ્યા્યાિીશરોએ 170 િુસ્તકરોની ્યાિી સાથે શરૂઆત કરી હતી. અને છ શરોિનાપલસ્િ ક્યાના હતા. તેમણે જણાવ્્યું હતું કે “આ એક આધ્્યાન્ત્મક પરિલર છે. તે એવું િરલરોક જીવન છે કે જે માત્ પવપવિ શૈલીઓની જ નહીં િરંતુ જીવન અને મૃત્્યુ, શરીર અને આત્મા, િૂવના અને િપચિમની સીમાઓને ઓગાળી નાખે છે. તે સંિૂણના રીતે ગંિીર દફલરોસરોદફકલ રરોમ્િ છે, જે વાચકને "ડાિના હાિનાના પવશ્વમાં" - શ્ીલંકામાં ગૃહ્યુદ્ધની ખૂની િ્યાનકતા તરફ લઈ જા્ય છે.”

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States