Garavi Gujarat USA

સોભનય્ન ગ્નંધરીન્ન ્બે NGOન્ન ફંડડિંગન્ન લ્નઇસ્ડસ રદ ફોરેન

-

િારતના ગૃહ મંત્ાલ્યે 23 ઓક્િરોબરે સરોપન્યા ગાંિીની અધ્્યક્ષતા િરાવતા બે NGOના ફરોરેન કરોન્્ડટ્બ્્યુશન રે્વ્યુલેશન એક્િ (FCRA) લાઇસ્ડસ રિ ક્યાના હતા. અપિકારીઓએ રપવવારે જણાવ્્યું હતું કે, કા્યિાના ઉલ્ંઘનના આરરોિસર રાજીવ ગાંિી ફાઉ્ડડેશન (આરજીએફ) અને રાજીવ ગાંિી ચેદરિેબલ ટ્સ્િ (આરજીસીિી) િર કા્યનાવાહી હાથ િરાઈ છે. આરજીએફ અને આરજીસીિીનંુ સચં ાલન એક જ મકાન ‘જવાહર િવન’માંથી થા્ય છે. આ બંને એનજીઓ સાથે રાહુલ ગાંિી અને પપ્્યંકા ગાંિી િણ જોડા્યેલા છે.

અપિકારીએ જણાવ્્યું હતું કે, “બે NGOs રાજીવ ગાંિી ફાઉ્ડડેશન અને રાજીવ ગાંિી ચેદરિેબલ ટ્સ્િ સામેની તિાસ િછી તેમના લાઇસ્ડસ રિ કરા્યા છે.” તિાસ અપિકારીઓએ સૂપચત NGOsના આવકવેરા દરિનના ફાઇપલંગમાં િસ્વાવેજોનરો ગરોિાળરો, િંડરોળનરો િુરુિ્યરોગ અને ચીન સપહત પવિેશમાંથી પ્ાપ્ત િંડરોળમાં મની લરો્ડડદરંગનરો આરરોિ મૂક્્યરો છે. કોંગ્ેસના િૂતિૂવના અધ્્યક્ષ સરોપન્યા ગાંિી આરજીએફ અને આરજીસીિીના ચેરિસનાન છે. આરજીએફના ટ્સ્િીઓમાં િૂતિૂવના પ્િાનમંત્ી મનમરોહન પસંઘ, િૂતિૂવના નાણાપ્િાન િી પચિમ્બરમ, કોંગ્ેસ સાંસિ રાહુલ ગાંિી, કોંગ્ેસના જનરલ સેરિેિરી પપ્્યંકા ગાંિી વાડરા, મરો્ડિેક પસંઘ આહલુવાપલ્યા, સુમન િુબે અને અશરોક ગાંગુલીનરો સમાવેશ થા્ય છે. જ્્યારે આરજીસીિીના ટ્સ્િીઓમાં રાહુલ ગાંિી, અશરોક ગાંગુલી, બંસી મહેતા અને િીિ જોશી સામેલ છે.

એનજીઓની વેબસાઇિ અનુસાર તેણે શૈક્ષપણક ક્ષેત્ે િણ કામ ક્યુું છે. આરજીસીિીની સ્થાિના ૨૦૦૨માં કરવામાં આવી હતી. જેનરો હેતુ િેશના વંપચતરો અને ખાસ કરીને ગ્ામીણ પવસ્તારરોના ગરીબરોના પવકાસની જરૂદર્યાતને િૂરી કરવાનરો હતરો. આરજીસીિીની વેબસાઇિ અનુસાર અત્્યારે આ એનજીઓ ઉત્તર પ્િેશ અને હદર્યાણામાં પવકાસની બે ્યરોજના ચલાવે છે. જેમાં તે રાજીવ ગાંિી મપહલા પવકાસ િદર્યરોજના અને ઇંદિરા ગાંિી આઇ હરોન્સ્િિલ અને દરસચના સે્ડિરનું સંચાલન કરે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States