Garavi Gujarat USA

ભારતનકો ટી-20 વલ્્લ્યા ્કપમાં પહેલકો પરાજ્ય, પાર્કસ્તાનનકો પહેલકો વવજ્ય રકોવહત શમાયાનકો ટી-20 વલ્્લ્યા ્કપમાં ્સૌ્થી વધરુ છગ્્ગાનકો રે્કકો્લ્યા

-

ઓસ્ટ્ેવલ્યામાં રમાઈ રહેલી ટી20 વરિકેટ િર્્ડ્થ કપ વરિકેટ ટુના્થમમેન્ટમાં રવિિારે (30 ઓક્ટોબર) ભાર્તે બે મેચમાં વિજ્ય પછી પરાજ્યનો પહેલો સ્િાદ ચાખ્્યો હ્તો, ્તો એ જ ગ્ુપમાં રહેલા પાકકસ્્તાને પહેલી બે મેચમાં છેલ્ા બોલે પરાજ્ય પછી રવિિારે જ પહેલો વિજ્ય હાંસલ ક્યયો હ્તો. સુપર 12 ગ્ુપમાં હિે પાકકસ્્તાન માટે સેવમફાઈનલમાં ખયૂબજ મુશ્કેલ છે, ્તો ભાર્તે પણ સેવમફાઈનલમાં પહોંચિા માટે બાંગ્લાદેશ અને નેધરલેન્્ડ્ઝ સામેની બાકીની બન્ે મેચમાં વિજ્ય હાંસલ કરિો જરૂરી છે. રવિિારે સુકાની રોવહ્ત શમા્થએ ટોસ જી્તી પર્્થની બાઉન્સી વિકેટ ઉપર પહેલા બેકટંગ લેિાનો વનણ્થ્ય લીધો હ્તો, જેમાં ્તેના પાસા અિળા પડ્ા હ્તા અને 50 રન સુધી પહોંચ્તા પહેલા ્તો ભાર્તે પાંચ વિકેટ ગુમાિી દીધી હ્તી.

એ પછી જો કે, સયૂ્ય્થકુમાર ્યાદિ અને કદનેશ કાવ્ત્થકે 50 રનર્ી િધુની ભાગીદારી સાર્ે ટીમનો સ્કોર 100 રનર્ી આગળ પહોંચાડ્ો હ્તો, પણ એ બન્ે છેક સુધી ટકી શક્્યા નહીં, ્તેના પગલે ભાર્ત 9 વિકેટે 133 રન જ કરી શક્્યું હ્તું.

સાઉર્ આવરિકા ્તરફર્ી લુંગી એંગીક્ડએ પહેલી ત્રણ વિકેટ ખેરિી ્તરખાટ મચાવ્્યો હ્તો, એકંદરે ્તેણે ચાર ઓિરમાં 29 રન આપી ચાર વશકાર ઝ્ડપ્્યા હ્તા. ભાર્તના આઠ બેટ્સમેન ્તો બે આંક્ડાના સ્કોર સુધી પહોંચી શક્્યા નહો્તા.

જિાબમાં જો કે ભાર્તે પણ સાઉર્ આવરિકાની પહેલી ત્રણ વિકેટ ્તો છઠ્ી ઓિરમાં જ પા્ડી દીધી હ્તી અને ત્્યારે ્તેનો સ્કોર પણ ફક્ત 24 રન સુધી જ પહોંચ્્યો હ્તો. પણ એ પછી મારરિમ અને વમલરે અ્ડધી સદીઓ ફટકારી ટીમને વિજ્યની મંવઝલ ભણી મક્કમપણે આગળ ધપાિી હ્તી. ભાર્તની કંગાળ કફર્્ડીંગે પણ ્તેમાં સાઉર્ આવરિકાને મદદ કરી હ્તી. આખરે, છેલ્ી ઓિરમાં બે બોલ બાકી હ્તા ત્્યારે સાઉર્ આવરિકાએ પાંચ વિકેટે 137 કરી વિજ્ય હાંસલ ક્યયો હ્તો. નેધરલેન્્ડ્ઝ સામે ભાર્તને 56 રને વિજ્યઃ એ અગાઉ, ગુરૂિારે (27 ઓક્ટોબર) ભાર્તે નેધરલેન્્ડ્ઝને 56 રને

(રવિિયાર, 30 ઓક્્ટોબરની સ્સ્થિવિ મુજબ)

છગ્ગા સાર્ે અ્ડધી સદી કરી હ્તી.

ભાર્ત ્તરફર્ી ભયૂિનેશ્વર કુમારે સૌર્ી િધુ િેધક બોવલંગ કર્તાં ત્રણ ઓિરમાંર્ી બે મેઈ્ડન સાર્ે ફક્ત 9 રન આપી બે વિકેટ લીધી હ્તી. ્તે ઉપરાં્ત અશ્થદીપ, અક્ષર પટેલ અને રવિચન્દ્રન અવશ્વને પણ બે-બે ્તર્ા શમીએ એક વિકેટ લીધી હ્તી.

પાકકસ્્તાન સામે છલ્ે ા બોલે કદલધ્ડક વિજ્યઃ એક સપ્ાહ પહેલાના રવિિારે (23 ઓક્ટોબર) ભાર્તે િર્્ડ્થ કપની પો્તાની પહેલી મેચમાં પરંપરાગ્ત હરીફ પાકકસ્્તાનને છેલ્ી ઓિરની જબરજસ્્ત ઉત્ેજના િચ્ે છેલ્ા બોલે વિજ્ય સાર્ે ચાર વિકેટે હરાવ્્યું હ્તું. પાકકસ્્તાને પહેલા બકે ટંગ કર્તાં 9 વિકેટે 159 રન ક્યા્થ હ્તા. શાન મસુદે અણનમ 52 ્તર્ા ઈફ્્ત્તખાર અહેમદે 51 ક્યા્થ હ્તા, ્તે વસિા્ય ફક્ત શાવહન શાહ આવરિદી બે આંક્ડાના સ્કોરે પહોંચ્્યો હ્તો.

ભાર્ત ્તરફર્ી ભયૂિનેશ્વર કુમાર સૌર્ી િધુ અસરકારક રહ્ો હ્તો, ્તેણે ચાર ઓિસ્થમાં ફક્ત 22 રન આપી એક વિકેટ લીધી હ્તી, પણ ્તેણે ઉભા કરેલા

ટી-20 િર્્ડ્થકપમાં ભાર્તી્ય ટીમના સુકાની રોવહ્ત શમા્થએ એક મહત્તિનો રકે ો્ડ્થ ક્યયો છે. ્તેણે આ સ્પધાન્થ ી 35 મેચમાં કુલ 34 છગ્ગા ફટકારી કોઈ ભાર્તી્ય બેટ્સમેન ્તરીકે સૌર્ી િધુ છગ્ગાનો આ રેકો્ડ્થ પો્તાના નામે ક્યયો હ્તો. ્તે અગાઉ આ રેકો્ડ્થ ્યુિરાજ વસંહના નામે હ્તો. ્યુિરાજ વસંહે ટી20 િર્્ડ્થકપની 31 મેચમાં 33 છગ્ગા નોંધાવ્્યા હ્તા. ્યુિરાજના રેકો્ડ્થમાં ્તો એક મેચમાં ્તો 6 બોલમાં 6 વસક્સરનો પણ સમાિેશ ર્ા્ય છે.

દબાણના પગલે અશ્થદીપે બન્ે ઓપનસ્થને સસ્્તામાં ઘરભેગા ક્યા્થ પછી એકંદરે ચાર ઓિસ્થમાં 32 રન આપી ત્રણ વિકેટ લીધી હ્તી, ્તો હાકદ્થક પંડ્ાએ ત્રણ ્તર્ા શમીએ એક વિકેટ લીધી હ્તી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States