Garavi Gujarat USA

ઘઉં, ચણા સલહત છ રલવ પા્કના ટટે્કાના ભાવમાં રૂ.500 સુધવીનો વધારો

-

પિોંચ્યો િ્તો. સ્થાહનક યુહનટે 6 ઓક્ટોબરે 82ની સપાટી ્તોડી િ્તી.

ગયા િર્ષે ઓક્ટોબરના મધ્યથી નિે્પબરના મધ્ય સુધી રૂહપયામાં નજીિા િધારા સાથે િેપાર થયો િ્તો. આ પછીના મહિનાઓમાં હિદેશિી રોકાણકારો દ્ારા િેચિાલી, િૈહશ્વક બજારમાં ડોલરની મજબૂ્તાઈ, ક્રૂડ ઓઇલના ભાિમાં િધારો અને ભૌગોહલક રાજકીય ્તણાિમાં િધારો થિાના કારણે રૂહપયો ૭ માચ્મ, ૨૦૨૨ના

કકે્શદ્ર સરકારે 2023-24ની માકકેટટંગ સીઝિન માટે ઘઉં, ચણા, મસૂર, રાયડો અને સરસિ સહિ્ત છ રહિ પાક માટે ટેકાના લઘુત્તમ ભાિ (MSP)માં પ્રહ્ત હક્્શટલ રૂ.100થી લઇને રૂ.500નો િધારો કયયો છે.

કકે્શદ્ર સરકારે ટકસાન સ્શમાન હનહધનો 12મો િપ્ો ડાયરેક્ટ બેહનટફટ રિા્શસફર દ્ારા ખેડૂ્તોના ખા્તામાં જારી કયા્મના એક ટદિસ બાદ મંગળિારે કકે્શદ્રીય કકેહબનેટે આ હનણ્મય લીધો િ્તો.

કકેહબનેટની બેઠક બાદ માહિ્તી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મીટડયાને જણાવ્યું િ્તું કકે મસૂરની એમએસપીમાં પ્રહ્ત હક્્શટલ રૂ.500નો િધારો કરાયો છે, જ્યારે રાયડો અને સરસિના ટેકાના ભાિમાં પ્રહ્ત હક્્શટલ રૂ.400નો િધારો કરિામાં આવ્યો છે.

ઘઉંના એમએસપીમાં પ્રહ્ત હક્્શટલ રૂ.110, સનફ્લાિરમાં રૂ.209, ચણામાં રૂ.105 અને જિના એમએસપીમાં રૂ.100નો િધારો કરિામાં આવ્યો છે.

એમએસપી હસસ્ટમ િેઠળ સરકાર કૃહર્ પેદાશિોની લઘુત્તમ ટકંમ્ત નક્ી કરે છે.અમુક પાકની ટકંમ્તો ઘટે ્તો પણ કકે્શદ્ર સરકાર ખેડૂ્તો પાસેથી એમએસપી પર ખરીદે છે, જેથી ્તેઓને નુકસાનથી બચાિી શિકાય

Newspapers in English

Newspapers from United States