Garavi Gujarat USA

ભારતવી્યોનાં ઘરોમાં 25,000 ટનથવી વધારટે સોનું હોવાનો અંદાજ

-

ભાર્તીયોના ઘરોમાં 25,000 ટન કર્તાં િધારે સોનું િોિાનો અંદાજ છે અને ટડપાટ્મમે્શટ ઓફ ધ રિેઝિરી બ્યુરો ઓફ ધ ટફસ્કલ સહિ્મસના 2021ના ડેટા અનુસાર અમેટરકાની સરકારી હ્તજોરીમાં 8,000 ટન કર્તાં િધારે સોનું જમા છે. આમ અમેટરકાની સરકારી હ્તજોરી કર્તાં લગભગ ત્ણ ગણું િધારે સોનું ભાર્તીયોનાં ઘરોમાં રાખિામાં આવ્યું છે.

2021માં ભાર્તની GDP 262 લાખ કરોડ િ્તી. એટલે કકે, GDPના 40 ટકા ટકંમ્તોનું સોનું ઘરમાં છે. ઘરમાં રાખિામાં આિેલા 25,000 ટન સોનાની ટકંમ્ત લગભગ 125 લાખ કરોડ રૂહપયા છે. દર િર્ષે મંટદરોમાં સોનુ ચઢાિિામાં આિે છે. ભાર્તના મંટદરોમાં પણ સોનાનો હિશિાલ ખજાનો છે. જમ્મની, ઇટાલી, ફ્ા્શસ, રહશિયા અને જાપાન પાસે સોનાનો આટલો ભંડાર નથી.

ભાર્ત દર િર્ષે 700 થી 1,000 ટન સોનાની આયા્ત કરે છે. મોટાભાગનું સોનું દાગીના બનાિિા માટે આયા્ત કરિામાં આિે છે. ભાર્તમાં ગ્રાિકોની માંગ સોનાનો હિસ્સો લગભગ 70% છે,બાકીના હસક્ા અને બાર માટે િોય છે.

ભાર્તમાં 2021માં સોનાના બાર અને હસક્ાઓની માંગ લગભગ 186 ટન િ્તી. હસક્ા અને બારના ફોમ્મમાં ભાર્તમાં લગભગ 5,000 ટન સોનું િોઈ શિકકે છે. બાર અને હસક્ાઓની િાહર્્મક માંગ 15થી િધીને 25 ટકા થઇ છે. સોનાની લગડી અને હસક્ાઓની માંગ િાહર્્મક 160 થી 200 ટન િચ્ે છે. મળ્તી માહિ્તી મુજબ, ભાર્તીયો સૌથી િધુ રોકાણ ટફહઝિકલ ગોલ્ડમાં કરે છે. આ 2019 સુધીમાં 25,000 ટનના કુલ અંદાહજ્ત સ્ટોકના લગભગ 20 ટકા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States