Garavi Gujarat USA

દેવા ચૂકવણીની મુદત વધારવા ચીનને પાડકસ્તાનની આજીજી

-

આવથિ્સક કટોકટીના આરે ઉભેલા િારક્થતાને દેવા િુકવણીની મુદ્ત વધારવા િીનને વવનંતી કરી છે. િારક્થતાન સ્્થથિત િીનના રાજદૂત નોંગ રોંગ અને િારક્થતાનના નાણા પ્રધાન મોહંમદ ઇિાક દાર વચ્ેની બેઠકમાં ૬.૩ વબવલયન ડોલરની કોમવિ્સયલ લોન અને ર્ેન્દટ્લ બેંકનું દેવું રોલઓવર કરવા મુદ્ે િિા્સ થિઇ હતી. િારક્થતાનને આગામી આઠ મવહનામાં િીનને ૬.૩ વબવલયન ડોલર િુકવવાના થિાય છે. મીરડયા અહેવાલ અનુર્ાર િારક્થતાનને િાલુ નાણાકીય વિ્સમાં કુલ ૩૪ વબવલયન ડોલરનું વવદેિી દેવું િુકવવાનું થિાય છે.

િારક્થતાની મીરડયાના જણાવ્યા અનુર્ાર એક અન્દય દરખા્થત હેઠળ િારક્થતાન ૩૦ જૂને િૂણ્સ થિનારા િાલુ નાણાકીય વિ્સમાં િીન િાર્ેથિી નવી લોન લેવાનું િણ વવિારી રહ્યં છે. િારક્થતાનના નાણા મંત્રાલયના અવધકારીઓના જણાવ્યા અનુર્ાર ૩.૩ વબવલયન ડોલરની િાઇવનઝ કોમ્સવિયલ લોન અને ૩ વબવલયન ડોલરની ર્ેઇફ રડિોઝીટ લોનની રકમ આગામી જૂન ર્ુધીમાં િુકવવાની થિાય છે.

ર્ેઇફ રડિોઝીટની રકમ ર્ેન્દટ્લ બેંકને િુકવવાની થિાય છે. આ ઉિરાંત ૯૦ કરોડ ડોલર રદ્િક્ષીય િાઇનીઝ દેવું િણ િાલુ નાણાકીય વિ્સમાં િુકવવાનું થિાય છે.

િાલુ નાણાકીય વિ્સમાં ઇન્દટરનેિનલ મોવનટરી ફંડ અને નાણા મંત્રાલયના અંદાજ મુજબ િાલુ નાણાકીય વિ્સમાં િારક્થતાનની કુલ વવદેિી નાણાકીય જરૂરરયાત ૩૨ વબવલયન ડોલરથિી ૩૪ વબવલયન ડોલરની વચ્ે રહિે ે. અગાઉ ર્ાઉદી અરેવબયાએ રડર્ેમ્બરમાં િુકવવાનું થિતું ૩ વબવલયન ડોલરનું દેવું રોલઓવર કરવાની જાહેરાત કરી છે.

Newspapers in English

Newspapers from United States