Garavi Gujarat USA

સો્મયામલ્યયા્મયાં ટ્ીન કયાર બ્લયાસ્ટ્મયાં 100નયા ્મોિ, 300 ઘયા્યલ

-

સો્મયામલ્યયાની રયાજધયાની ્મોગયારદશુ્મયાં શમનવયારે મશક્ષણ ્મંત્રયાલ્યની બહયાર થ્યેલયા બે કયાર બોમ્બ મવસ્ફોર્્મયાં ઓછયા્મયાં ઓછયા 100 લોકો ્મયા્યયા્ષ ગ્યયા અને 300 ઘયા્યલ થ્યયા હતયા, એ્મ પ્રેમસડન્ર્ે રમવવયારે વહેલી સવયારે એક મનવેદન્મયાં જણયાવ્્યું હતું કોઈ સંગઠને તરત જ હુ્મલયાની જવયાબદયારી લીધી ન હતી, જોકે પ્રેમસડન્ર્ે ઈસ્લયામ્મક જૂથ અલ શબયાબને દોર્ીત ગણયાવ્્યું હતું. અલ શબયાબ સયા્મયાન્્ય રીતે એવયા હુ્મલયાઓની જવયાબદયારી લેવયાનું ર્યાળે છે જેનયા પરરણયા્મે ્મોર્ી સંખ્્યયા્મયાં જાનહયામન થયા્ય છે. પ્રથ્મ મવસ્ફોર્ ્મોગયારદશુ્મયાં વ્્યસ્ત જંકશન નજીક મશક્ષણ ્મંત્રયાલ્ય નજીક થ્યો હતો. એમ્બ્્યુલન્સ આવી અને લોકો પીરડતોને ્મદદ કરવયા ભેગયા થ્યયા ત્્યયારે બીજો મવસ્ફોર્ થ્યો હતો. મવસ્ફોર્નયા વેગથી આસપયાસની બયારીઓનયા કયાચ તોડી નયાખ્્યયા હતયા. ઈ્મયારતની બહયારનો રોડ જ લોહીથી ઢંકયાઇ ગ્યો હતો.

્યુએન સુરક્ષયા પરરર્દની કયાઉન્ર્રર્ેરરરઝ્મ કમ્મર્ીએ રદલ્હી્મયાં શમનવયારે બે રદવસી્ય મવશેર્ બેઠકને અંતે ત્મયા્મ સભ્્ય દેશોને આતંકવયાદી પ્રવૃમત્ઓ સયા્મે "ઝીરો ર્ોલેરન્સ" સુમનમચિત કરવયાની હયાકલ કરી હતી અને આ સ્મસ્્યયાનો વધુ જોરશોરથી સયા્મનો કરવયાની પ્રમતબદ્ધતયા વ્્યતિ કરી હતી. આ બેઠકને અંતે રદલ્હી ઘોર્ણયાપત્ર અપનયાવવયા્મયાં આવ્્યું હતું, જે્મયાં આતંકવયાદ અને ર્ેરર ફંરડંગનયા પડકયારનો સયા્મનો કરવયા ્મયાર્ે કયાઉસ્ન્સલ ્મયાર્ે કઇ બયાબતો ્મહત્તવની છે તેની ્યયાદી છે. UNSCની કયાઉન્ર્ર ર્ેરરરઝ્મ કમ્મર્ી (CTC)ની બેઠક 2829 ઓક્ર્ોબર, 2022નયા રોજ ્મુંબઈ અને રદલ્હી્મયાં ્યોજાઈ હતી.

Newspapers in English

Newspapers from United States