Garavi Gujarat USA

પાકિસ્્તાનમાં દર બે િલાિે દુષ્િમ્મ થાય છેઃ સર્વે

-

પાડકસ્તાનમાં તાજેતરમાં થ્યેલા એક ્ટ્વવે મુજબ, દેિમાં દર બે કલાકે એક મક્હલા ્ટ્ાથે દુષ્કમ્સની એક ઘટના બને છે. આ ્ટ્વવેમાં દેિમાં મક્હલાઓ માટે એવી અ્ટ્ુરક્ષિત લ્સ્થક્ત ઉજાગર કરવામાં આવી છે, જ્્યાં ઓનર ડકક્લંગના કે્ટ્ મોટાપા્યે બનતા રહે છે. પાડકસ્તાનના પંજાબ પ્રાંતના ગૃહ ક્વભાગ અને માનવ અક્ધકાર મંત્ાલ્યમાંથી એકત્ કરા્યેલા આંકડાઓના આધારે પાડકસ્તાનની ચેનલ-્ટ્મા ટીવીની તપા્ટ્ ટીમએ્ટ્આઇ્યુ દ્ારા કરવામાં આવેલા ્ટ્વવેમાં જાણવા મળ્્યું છે કે, મક્હલાઓ ્ટ્ાથે દુષ્કમ્સના કે્ટ્માં વધારો નોંધા્યો છે પરંતુ ્ટ્જા થવાનો દર ખૂબ જ ઓછો 0.2 ટકા છે.

નવા આંકડાઓમાંથી જણા્ય છે કે, 2017થી 2021 ્ટ્ુધી દેિમાં 21,900 મક્હલાઓ ્ટ્ાથે દુષ્કમ્સ થ્યાનું નોંધા્યું હતું. એટલે કે, દેિમાં રોજ લગભગ 12 મક્હલાઓ અથવા તો દર બે કલાકે એક મક્હલા ્ટ્ાથે દુષ્કમ્સ થ્યંુ હતું. ્ટ્વવે કરનારાઓના જણાવ્્યા અનુ્ટ્ાર આ તો ફક્ત નોંધા્યેલા કે્ટ્ની વાત છે અને તે ખૂબ જ ઓછા છે, કારણ કે, ્ટ્ામાક્જક કલંક તથા અન્ટ્ય કેટલાક કારણોના ડરે મક્હલાઓ આવી ઘટનાઓની જાણ કરતી નથી. આંકડામાં જણાવ્્યા પ્રમાણે 2017માં દુષ્કમ્સના લગભગ 3327 કે્ટ્ નોંધા્યા હતા. 2018માં આવા કે્ટ્ની ્ટ્ંખ્્યા 4456 હતી, 2019માં 4573 કે્ટ્, 2020માં 4478 કે્ટ્ અને પછી 2021માં વધીને 5169 કે્ટ્ નોંધા્યા હતા.

2022માં દેિભરમાં દુષ્કમ્સના 305 કે્ટ્ મીડડ્યાના અહેવાલો મુજબ નોંધા્યા હતા. મે મક્હનામાં 57, જુનમાં 91, જુલાઇમાં 86 અને ઓગસ્ટમાં 71 કે્ટ્ બન્ટ્યા હતા. અગાઉ મીડડ્યા રીપોટ્સમાં જણાવવામાં આવ્્યું હતું કે, પંજાબમાં મેથી ઓગસ્ટ 2022 દરક્મ્યાન દુષ્કમ્સના અંદાજે 350 કે્ટ્ બહાર આવ્્યા હતા, પરંતુ વર્્સના પ્રથમ ચાર મક્હનાના કોઇ આંકડા ઉપલબ્ધ નથી. આ વર્વે પાડકસ્તાનની 44 કોટટોમાં મક્હલાઓ ક્વરુદ્ધ જાતી્ય ક્હં્ટ્ાના 1301 કે્ટ્ની ્ટ્ુનાવણી થઇ હતી. પોલી્ટ્ે 2856 કે્ટ્ોમાં ચાજ્સિીલ દાખલ કરી હતી પરંતુ ફક્ત ચાર ટકા કે્ટ્માં જ કે્ટ્ની ્ટ્ુનાવણી કરવામાં આવી હતી. રીપોટ્સમાં જણાવવામાં આવ્્યું હતું કે, આ ્ટ્મ્યગાળા દરક્મ્યાન દુષ્કમ્સના કે્ટ્માં ફક્ત 0.2 ટકા લોકો જ દોક્ર્ત ઠ્યા્સ હતા. 2020માં ્યુનાઇટેડ નેિન્ટ્ટ્ ડેવલપમેન્ટટ પ્રોગ્ામમાં કોટટોમાં મક્હલા ક્વરોધી પૂવા્સગ્હ ધરાવનાર 75 દેિોમાં પાડકસ્તાનને મોખરાનું સ્થાન મળ્્યું હતું.

Newspapers in English

Newspapers from United States