Garavi Gujarat USA

ઓસ્ટ્ેસલયાના મેલબોન્મમાં પ્ચંર્ પૂરમાં િારો ્તણાઇ, અનેિ મિાનો ર્ૂબ્યા

-

ઓસ્ટ્રેક્લ્યામાં આવેલા પ્રચંડ પૂરમાં અનેક કારો તણાઇ જવા ઉપરાંત ઘણા મકાનો ડૂબી ગ્યા હતા. િુક્વાર, 14 ઓ્ક્ટોબરના રોજની લ્સ્થક્ત મુજબ પૂરની ્ટ્પાટી વધતા ત્ણ રાજ્્યોમાં હજારો લોકોને ્ટ્લામત સ્થળે સ્થળાંતર કરવાની ચેતવણી અને ્ટ્લાહ આપવામાં આવી હતી. મેલબોન્સમાં કટોકટી જેવી લ્સ્થક્ત ઉદભવતા મેરી્યારગોંગ પરગણામાં હજારો લોકોને ્ટ્લામત સ્થળે ખ્ટ્ેડા્યા હતા. ક્વ્ક્ટોડર્યામાં 500 મકાનોમાં પાણી ભરા્યા હતા અને બીજી 500 જેટલી ક્મ્ડકતોની આ્ટ્પા્ટ્ પાણી ફરી વળ્્યા હતા. રસ્તાઓ ઉપર પાક્ક અનેક કારો પૂરના પાણીમાં તણાઇ ગઇ હતી. મેલબોન્સની ઉતરે આવેલા િેપાટ્સનના 4000 જેટલા ઘરો ્ટ્પ્ાહના પ્રારંભ ્ટ્ુધીમાં જળબંબાકાર થવાનું જોખમ દિા્સવા્યું હતું. ક્વ્ક્ટોડર્યા રાજ્્યના તાસ્માક્ન્યામાં 120 જેટલા રસ્તા બંધ કરવા ઉપરાંત ્ટ્ામૂક્હક સ્થળાંતરના આદેિો અપા્યા હતા.

Newspapers in English

Newspapers from United States