Garavi Gujarat USA

યુગાન્્ડામાં ભારતીય બિઝનેસમેન કુંતજ પટેલની ગોળી મારી હત્યા

-

યુગાન્્ડાના કિસોરો શહેરમાં પોલીસ િોન્્સ્ટેબલે િથિત રીતે ગોળી 24 વર્ષીય ભારતીય વેપારીની હત્યા િરી હતી. મૃતિની ઓળખ િુંતજ પ્ટેલ તરીિે િઈ હતી, એમ મીક્ડયા અહેવાલમાં જણાવાયું હતું. ગુજરાતી મીક્ડયાના અહેવાલ અનુસાર િુંતજ પ્ટેલ મૂળ ખે્ડા થજલ્ાના ઠાસરા તાલુિા સાંઢેલી ગામના હતા.

્ડેઇલી મોથન્ટર અખબારના અહેવાલ મુજબ કિલ્્ડ િોસ્સ યુથન્ટ (FFU)ના પોલીસ િોન્્સ્ટેબલ એથલયો્ડા ગુથમઝામુ (21) સામે હત્યાનો આરોપ મૂિવામાં આવ્યો છે. તે મુખ્ય શેરી પર ગુનાના ્સિળેિી ભાગી જવાનો પ્રયાસ િરી રહ્ો હતો ત્યારે 27 ઓક્્ટોબરે તેને ઝ્ડપી લઇને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

પ્રાદેથશિ પોલીસ પ્રવક્ા એલી મા્ટેને ્ટાંિીને વત્સમાનપત્ે જણાવ્યું હતું િે, આરોપી પોલીસિમષી અન્ય વ્યથક્ઓ સાિે હા્ડ્સવેરની ભારતીય દુિાનમાં ઘૂસી ગયા હતા અને ગુરુવારે લગભગ 2 વાગ્યે ભારતીય વેપારીને છાતીમાં ગોળી મારી દીધી હતી. અન્ય આરોપીઓને હજુ સુધી ટ્ેિ િરવામાં આવ્યા નિી.

આરોપી પોલીસિમષીને આંતરીને તેની ધરપિ્ડ િરવામાં આવી હતી. તેને કિસોરો પોલીસ ્સ્ટેશનમાં લાવીને હત્યાના ઇરાદા અંગે પૂછપરછ િરાઈ હતી. મા્ટેએ જણાવ્યું હતું િે પીક્ડતને ગંભીર હાલતમાં કિસોરો થજલ્ાના મુ્ટોલેરેની સેન્્ટ ફ્ાન્ન્સસ હોન્્સપ્ટલમાં લઈ જવામાં આવ્યા હતા. એિ િલાસ પછી તેમનું મોત િયું હતું.

િુંતજ પ્ટેલની દુિાનમાં િામ િરતા પ્રત્યક્ષદશષી થગલ્બ્ટ્સ ન્્વવસેનેઝાએ િહ્યં િે તે અને તેના બોસ એિ ક્ાયન્્ટ સાિે વાતચીત િરી રહ્ા હતા, ત્યારે સશ્સત્ અથધિારી અંદર આવ્યો હતો અને છાતીમાં ગોળી મારી હતી. ગોળીબાર પછી તેને (પોલીસમેન) ભાગવાનો પ્રયાસ િયયો હતો પરંતુ લોિોએ પીછો િરીને તેને ઝ્ડપી લીધો હતો.

Newspapers in English

Newspapers from United States