Garavi Gujarat USA

સ્પેબનિ બિિુનું આંતર્ડું, લીવર અને હોજરીનું પ્રત્યારોપણ ઓપરેિન

-

માથરિ્ડની લા પાઝ હોન્્સપ્ટલે જણાવ્યાનુસાર આંતર્ડાનું સિળ પ્રત્યારોપણ મેળવનારી ઈમા થવશ્વની પ્રિમ દદષી બની છે. ઇમા નામની બાળિીનું આંતર્ડું જન્મિી ખૂબ જ નાનું હોવાિી તેની હાલત િિળી હતી. આંતર્ડા ઉપરાંત ઇમા ઉપર લીવર, હોજરી, પેન્ક્ીયાસ (્સવાદુથપં્ડ) બરોળનું પણ પ્રત્યારોપણ િરવાની અત્યંત ચમત્િારીિ િહી શિાય તેવી શ્સત્થક્યા સિળ રહી હતી.

હાલમાં 17 માસની િવા આવેલી ઇમાની તથબયત કદન-પ્રથતકદન સુધરી રહી છે. ઇમાને થવથભન્ન અંગોનું દાન હૃદય બંધ પ્ડી ગયેલા દદષીમાંિી િરાતા પૂવવે આ અંગો અવયવોને એિ્સટ્ાિોપયોરલ

મે્વબ્ાન ઓન્ક્સજનેશન પદ્થત દ્ારા િૃથત્મ રીતે સાચવવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે બ્ેઇન્ડે્ડ દદષીના અંગો - અવયવો અિબંધ રહેતા હોય છે પરંતુ અંગો - ધબિારા બંધ પડ્ા હોય ત્યારે અંગો-અવયવોને િૃથત્મ રીતે સાચવવા પ્ડતા હોય છે. અંગ પ્રત્યારોપણ મા્ટે ્સપેન થવશ્વનેતા ગણાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States