Garavi Gujarat USA

સાઉદી અરેિીઆમાં 10 ઇબજપ્્શિયનોને 10થી 18 વર્્ષની જેલની સજા

-

સાઉદી અરેબીઆમાં ્સિાથનિ જજે 10 ઇથજન્્શશયનોને 1973ના આરબ ઇઝરાયેલ યુદ્ની ્સમૃથતમાં સમારંભ યોજવાના ગુનાસર 10િી 18 વર્્સની જેલની સજા િ્ટિારી છે. ઇથજપ્ના નુથબયન લઘુમથતના જૂિના આ સભ્યોને આતંિી જૂિ રચવાના ગુનાના દોથર્ત ગણવામાં આવ્યા છે.

આ લોિોને 2019ના ઓક્્ટોબરમાં પિ્ડવામાં આવ્યા બાદ િોઇ આરોપ થવના ક્ડસે્વબરમાં છો્ડી મૂિાયા હતા. તે પછી જુલાઇમાં િરી ધરપિ્ડ િરીને અદાલતી િાય્સવાહી બાદ એિને 18 વર્્સ, એિને 16 વર્્સ, બે જણાંને 14 વર્્સ તિા બાિીનાને 10િી 12 વર્્સની સજા િરાઇ હતી.

સજા િરાયેલામાં ત્ણ જણાં 60 વર્્સિી વધુની વયના છે. માનવ અથધિાર અભ્યાસ મા્ટેના િૈરો ઇન્ન્્સ્ટટ્ૂ્ટ તિા અમેકરિા ન્્સિત ્ડેમોક્સી િોર આરબ વલ્્ડ્સ નાઉએ દસ ઇથજન્્શશયનોને િરાયેલી સજાને અયોગ્ય અને આિરી ગણાવી હતી. માનવ અથધિારવાદીઓ તિા સાઉદી અસંતુષ્ોએ પણ નારાજગી દશા્સવી હતી.

Newspapers in English

Newspapers from United States