Garavi Gujarat USA

નોરા ફતેહીને મળી મોટી તક

-

બોલીવૂડની ફિલ્્મો્માં આઈટ્મ ગલ્લ તરીકે જાણીતી નોરા િતેહીને

િીિા વલ્ડ્લ કપ્માં પરિો્મ્લ કરવાની તક ્મળી છે. ફડસેમ્બર્માં યોજાનારા િીિાના સ્મારંભ્માં તે લાઈવ પરિો્મ્લન્સ આપવાની છે. તે પહેલાં તેનો િીિા એન્્થ્મનો મ્યયુઝિક વીફડયો પણ ફરલીિ ્થશે.

િીિા્માં અગાઉ જેઝનિર લોપેિ અને શાફકરા પરિો્મ્લ કરી ચૂક્યાં છે. જોકે ભારત્માં કોઈ પરિો્મ્લરને હજયુ સયુધી તે્માં પરિો્મ્લ કરવાની તક ્મળી ન્થી. નોરા ્મૂળ ્મોરોક્ોની છે પરંતયુ તે કેનેડાનયું નાગફરકત્વ ધરાવે

છે. તેની ્માતાની ત્ીજી પેઢીનો સંબંધ ભારત સા્થે છે. જોકે, નોરાનયું કાય્લક્ેત્ ભારત્માં જ છે અને તે અનેક બોલીવૂડ ફિલ્્મો્માં આઈટ્મ સોંગ રજૂ કરી ચયુકી છે.

િીિાના એન્્થ્મ સોંગની દર વખતે રાહ જોવાતી હોય છે. શાફકરાનયું વાકા વાકા આજે પણ લોકો્માં ખૂબ જ જાણીતયું છે.

િીિાના સ્માપન સ્મારંભ્માં તે પરિો્મ્લ કરે તેવી સંભાવના છે અને એક અટકળ એવી પણ છે કે તે કદાચ કોઈ ઝહન્દી ગીત પણ રજૂ કરી

શકે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States